શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અરવલ્લીઃ મોડાસામાં 5.6 ઇંચ, ધનસુરમાં 5.4 ઇંચ વરસાદ, ઘરોમાં ઘૂસી ગયા પાણી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/10100306/vlcsnap-2016-08-10-09h57m48s118.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 24 કલાકથી મેઘમહેર યથાવત છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકો પરેશાન થઈ ગયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/10100306/vlcsnap-2016-08-10-09h57m48s118.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 24 કલાકથી મેઘમહેર યથાવત છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકો પરેશાન થઈ ગયા છે.
2/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/10100304/vlcsnap-2016-08-10-09h57m04s675.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/10100302/vlcsnap-2016-08-10-09h57m10s741.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/7
![છેલ્લા 24 કલાકમાં મોડાસામાં 5.64 ઇંચ, ધનસુરામાં 5.4 ઇંચ, મેઘરજમાં 4.16 ઇંચ, માલપુરમાં 3.36 ઇંચ, બાયડમાં 2.16 ઇંચ અને ભિલોડામાં 1.64 ઇંચ વરસાદ ખાબક્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/10100300/vlcsnap-2016-08-10-09h57m14s931.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છેલ્લા 24 કલાકમાં મોડાસામાં 5.64 ઇંચ, ધનસુરામાં 5.4 ઇંચ, મેઘરજમાં 4.16 ઇંચ, માલપુરમાં 3.36 ઇંચ, બાયડમાં 2.16 ઇંચ અને ભિલોડામાં 1.64 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
5/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/10100258/Untitled-15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/10100257/vlcsnap-2016-08-10-09h57m37s716.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/10100255/vlcsnap-2016-08-10-09h57m24s889.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 10 Aug 2016 10:04 AM (IST)
Tags :
Gujarat Rainવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)