શોધખોળ કરો

તલાટીની પરીક્ષામાં હાઈટેક ટેક્નોલોજીથી ચોરી કરતા 2 વિદ્યાર્થી ઝડપાયા

1/3
પોલીસ ઘટનાની તપાસ કરતા રમેશ ગોલાણીને તેની પત્ની વર્ષાબેન ગોલાણી અને જયેશને તેનો મોટોભાઇ દિનેશ પટેલ ઘેર બેઠા પેપરના જવાબ લખાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ચારેય આરોપીઓ સામે આઇપીસીની સાથે આઇટી એકટની કલમો લગાવાઇ છે.

2/3
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં તલાટીની પરીક્ષા લેવાઈ હતી. જેમાં બે વિદ્યાર્થીઓ હાઈટેક ગેજેટ પહેરીને પરીક્ષાખંડમાં બેઠા પછી તેમને ધરેથી બે મહિલાઓ પેપર લખાવી રહી હતી. આ ઘટનામાં પોલીસે એક વિદ્યાર્થી અને ભાજપના યુવા મોરચાના પૂર્વ હોદ્દેદાર રમેશ નરશીભાઇ ગોલાણી તથા જયેશ વાસુદેવભાઇ પટેલની ધરપકડ દરમિયાન આ સમગ્ર મામલો બહાર આવ્યો છે.

3/3
 સુરેન્દ્રનગર: આજકાલ ટેક્નોલોજીનો એટલો બધો વિકાસ થયો છે કે માણસ દરેક પળે તેનો ઉપયોગ છોડવાનો મોકો છોડતો નથી. આવો જ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો હતો. રાજ્યમાં રવિવારે યોજાયેલ તલાટીની પરીક્ષામાં ચાર વિદ્યાર્થીઓ હાઈટેક સાધનો વડે ચોરી કરતા હોવાનો સનસનીખેજ ખૂલાસો થયો છે. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને પકડી લેવામાં આવ્યા છે. આ બન્ને વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં બેઠા પછી ઘરેથી બે મહિલાઓ તેમને લખાવી રહી હતી. પોલીસે આ બે મહિલાઓની પણ ધરપકડ કરી લીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

Embed widget