શોધખોળ કરો

દાહોદઃ યુવતીને પતિના ત્રણ મોટા ભાઈઓએ આખી રાત બનાવી હવસનો શિકાર, પછી પતિએ શું કર્યું? જાણો

1/7
યુવતીના પિતાએ અપહરણ અંગે પોલીસને જાણ કરતાં બીજે દિવસે પોલીસે યુવતીને મુક્ત કરાવી હતી. આ મામલે યુવતીએ પતિ અને ત્રણ જેઠ સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચારેય સામે અપહરણ, સામુહિક બળાત્કાર અને મારમારીનો ગુનો દાખલ કરીને પોલીસે યુવતીનું મેડિકલ કરાવીને આગળની તપાસ હાથ ધરી છે.

2/7
આટલેથી ન અટકતા વિક્રમ પછી ફકરૂના અન્ય બે ભાઈઓ રસુલભાઇ અને નબળાભાઇએ રૂમમાં જઇને યુવતીને પીંખી નાખી હતી. ત્રણેએ હવસ પૂરી કર્યા પછી ફકરૂ અને વિક્રમ તેના પિયરના ગામના સરપંચના ઘરે મુકવા ગયા હતાં. જોકે, સરપંચ નહીં મળતાં યુવતીને પાછી અભલોડ લાવીને રૂમમાં ગોંધી રાખી હતી.

3/7
આ અંગેની વિગતો એવી છે કે, દાહોદ તાલુકાના આભલોડના ફકરૂ મીહીયા પલાસ સાથે એક વર્ષ પહેલા આ 19 વર્ષીય યુવતીના લગ્ન થયા હતા. દરમિયાન યુવતી તેના ઘરે હતી ત્યારે સવારે 11 વાગ્યે કફરૂ પોતાના ભાઈ વિક્રમ સાથે બાઈક લઈને આવ્યો હતો. આ પછી મને પૂછ્યા વગર બસ સ્ટેન્ડથી કેમ જતી રહી અને કોની સાથે ગઈ હતી તેમ કહી પરાણે બાઇક પર બેસાડી ઘરે લઈ આવ્યા હતા.

4/7
દાહોદઃ અભલોડ ગામની એક પરિણીતા પર તેના પતિના જ ત્રણ મોટાભાઈઓએ ઘરમાં ગોંધી રાખી આખી રાત બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પિયર આવેલી યુવતીને પતિ ભાઈ સાથે મળીને પરાણે સાસરે લઈ આવ્યો હતો અને આ પછી પતિ એ જ પત્ની સાથે ભાઈને રૂમમાં બંધ કરી દીધા હતા. આ પછી ત્રણેય ભાઈઓએ વારા ફરતી પરિણીતા સાથે પરાણે સેક્સ માણ્યું હતું.

5/7
ફકરૂ અને વિક્રમ યુવતીને પોતાના ઘરે અભલોડ લઇ આવ્યા હતા. જ્યાં તેમણે યુવતી સાથે મારઝૂડ પણ કરી હતી. એટલું જ નહીં, યુવતી પોતાના કાબૂમાં નહીં રહે અને આની આબરુ લઈ લેવી જોઇએ તેમ કહી, પતિ ફકરૂએ પત્નીને ઘરના એક રૂમમાં મોટાભાઈ વિક્રમ સાથે બંધ કરી દીધી હતી. આ પછી વિક્રમે પોતાના ભાઈની નાની પત્ની એવી યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

6/7
પીડિતા યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, મારે પતિ સાથે સૂવા-બેસવા બાબતે બોલાચાલી થઇ હતી. જેથી તે મને વલસાડથી પિયર મુકવા આવ્યો હતો. રાત્રે ત્રણ વાગ્યે દાહોદના બસ સ્ટેન્ડ ઉપર ઉતર્યા ત્યારે તેણે મને જ્યાં જવું હોય ત્યાં જા કહીને જતો રહ્યો હતો. આથી મેં પિતાને ફોન કરતાં તેઓ મને બાઇક ઉપર આવીને મને ઘરે લઇ ગયા હતાં.

7/7
આ પછી પતિ અને જેઠ વિક્રમે 11 વાગ્યે આવીને મને જબરજસ્તી બાઇક ઉપર અભલોડ લઇ જઇને માર માર્યો હતો. તેમજ હું તેની સાથે જ રહીશ તેવું બોલાવી મોબાઇલ ઉપર રેકોર્ડિંગ કર્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે, મને રૂમમાં પૂરી ત્રણે જેઠે મારી સાથે ખોટુ કામ કર્યુ હતું. પીડીતાને યુવતીને સાંજે દાહોદની કોર્ટમાં લઇ જવાઇ હતી, ત્યાં 164 મુજબનું નિવેદન લેવડાવવામાં આવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget