શોધખોળ કરો

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે પડશે ધોધમાર વરસાદ

1/5
અમદાવાદઃ ગુજરાતભરમાં ભાદરવાને ભરપૂર બનાવવા મેઘરાજાએ પુનઃ પધરામણી કરી છે. રવિવાર સુધીમાં ૧૩૦ તાલુકામાં ભારે ઝાપટાથી લઈને ચાર ઈંચ વરસાદ પડ્યો હતો, જેમાં ભરૂચના વાગરામાં ૪ ઈંચ, સુરતના માંગરોળમાં ૪ ઈંચ, નેત્રંગમાં ૩ ઈંચ, નવસારી, ભરૂચ, લીમખેડામાં અઢી ઈંચ તેમજ ખંભાત, પેટલાદ વડોદરા ચોર્યાસી, જલાલપોર સહિતના વિસ્તારોમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ-અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે વરસાદી સીસ્ટમ સર્જાઈ છે. ગુજરાતમાં આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે ગુજરાત સરકારે તંત્ર એલર્ટ કરી દીધું છે.

2/5
અરબી સમુદ્રમાં એક નવી સીસ્ટમ સર્જાવાના કારણે જેના છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક ભોગોમાં વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે હાલ ગુજરાત પર ચોમાસાના વાદળ મંડાયા છે. તો અરબી સમુદ્રમાં વરસાદ લાવે તેવી સીસ્ટમ સક્રીય થઈ છે. આ સીસ્ટમના કારણે આવનારા ચાર દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધી દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

3/5
 દરમિયાન ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૯૧.૯૪ ટકા વરસાદ પડી ગયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ ૩ થી ૫ દિવસ વરસાદ પડવાની આગાહી કરતાં આ વર્ષે સરેરાશ વરસાદ સદી વટાવી જાય તેવી શકયતા છે. પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. કલેકટર તેમજ મામલતદારોને હેડ કવાર્ટર નહિં છોડવાની સુચના આપવામાં આવી છે.

4/5
અમદાવાદમાં પણ ગઈકાલે લાંબા વિરામ બાદ રવિવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સાંજે વરસાદ ખાબકયો હતો. બીજી તરફ વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. શહેર અને જીલ્લામાં ગઈકાલે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. તેમજ આકાશમાં વાદળ છવાયા હતા. દરમિયાન સાંજના સમયે શહેરમાં વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. શહેરના નારણપુરા, ઘાટલોડીયા, નવરંગપુરા, મેમનગર, આંબાવાડી સહિતના વિસ્તારોમાં પાણી પડ્યુ હતું.

5/5
 પશ્ચિમ બંગાળના અખાતમાં નવા સાયકલોનીક સરકયુલેશનની અસર સર્જાતા આજથી બુધવાર સુધી સારા વરસાદની આગાહી થઈ છે. આ સિસ્ટમ્સ ગુજરાત- મહારાષ્ટ્ર - મધ્યપ્રદેશ તરફ આગળ વધી છે. જેના લીધે હળવો-મધ્યમથી માંડીને કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરમિયાન મહારાષ્ટ્રના દુષ્કાળની ઘેરી અસરવાળા વિદર્ભના સંખ્યાબંધ વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. આ પછી ૧૦ સપ્ટેમ્બર સુધી વરસાદ ખેંચાઈ જશે તેવી આગાહી થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget