શોધખોળ કરો
અંકલેશ્વરઃ સગી જનેતાએ 15 વર્ષની દીકરીને પોતાના પ્રેમી સાથે વારંવાર સેક્સની પાડી ફરજ
1/4

સગીરાના પિતાએ ફરિયાદ કરી છે કે, પૂર્વ પત્નીનો પ્રેમી જીતેન્દ્ર પટેલ છેલ્લા એક વર્ષથી પોતાની સગીર દીકરી સાથે બળજબરી કરતો હતો. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
2/4

તેની માતાનો પ્રેમી જીતેન્દ્ર પટેલ સગીરાની મરજી વિરુદ્ધ છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારતો હતો. તે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો. ત્યારે આ સગીરાના પિતાને આ અંગે જાણ થતાં તેને પૂર્વ પત્નીના પ્રેમી જીતેન્દ્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Published at : 01 Feb 2017 03:38 PM (IST)
View More























