શોધખોળ કરો
મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની NEET ગુજરાતી સહિત આઠ ભાષામાં લેવાશે
1/3

NEET પહેલાં મેડિકલ પરીક્ષા માટે ઓલ ઇન્ડિયા પ્રિ મેડિકલ ટેસ્ટ લેવાતી હતી. એનો અર્થ એ થયો હતો કે અન્ય કોઈ રાજ્ય અલગથી પ્રવેશ પરીક્ષા લઈ શકે નહીં.
2/3

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ઉપરાંત નીટ ક્વોલિફાઈ કરનારા ઉમેદવાર ઓલ ઈન્ડિયા ક્વોટા અને રાજ્ય સરકારો તથા ઈન્સ્ટિટ્યૂટ્સ હેઠળ અન્ય ક્વોટા માટે પ્રવેશપાત્ર બનશે, ભલે તેમાં ટેસ્ટનું માધ્યમ ગમે તે હોય.
Published at : 22 Dec 2016 07:44 AM (IST)
View More























