શોધખોળ કરો
ગુજરાત વિધાનસભાના ક્યાં પાંચ નવા ધારાસભ્યોએ લીધા શપથ, જાણો વિગત
1/4

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાના એક મહિના કરતાં પણ વધારે સમય બાદ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આવેલા સાબરમતી સભાગૃહ ખાતે નવા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર ડો. નીમા આચાર્ચે શપથ લેવડાવ્યા હતા. નવી વિધાનસભાના 182 સભ્યોમાંથી 179 સભ્યોએ શપથ લીધા હતા. જેમાં પાંચ ધારાસભ્યોએ શપથ લેવાના બાકી હતી જેમણે આજે શપથ લીધા હતાં.
2/4

પ્રોટેમ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય સમક્ષ પાંચેય ધારાસભ્યોએ શપથ લીધા હતા.
Published at : 06 Feb 2018 01:21 PM (IST)
View More























