શોધખોળ કરો

રાજ્યમાં આ અઠવાડિયે મળશે 50,000થી વધારે યુવાનોને નોકરી, જાણો કઈ રીતે ?

1/5
ઉલ્લેખનીય છે કે, જિલ્‍લા રોજગાર અધિકારીઓ મારફતે જિલ્‍લા રોજગાર કચેરીના રજિસ્‍ટરમાં નોંધાયેલ તમામ યુવક / યુવતીઓને આ મેગા જોબફેરમાં ભાગ લેવા માટે કોલ લેટર મોકલવામાં આવી રહયા છે તેમજ એસ.એમ.એસ. મારફત પણ જાણ કરવામાં આવી રહી છે.

2/5
રોજગાર અને તાલીમ નિયામકની વેબસાઇટ http:/employment.gujarat.gov.in તથા http:/talimrojgar.gujarat.gov.in પર પણ જરુરી વિગતો મૂકવામાં આવેલ છે. જે રોજગાર વાંચ્‍છુઓ રોજગાર કચેરીના રજિસ્‍ટર ઉપર નોંધાયેલ નથી તેમને પણ આ મેગા જોબફેરમાં ભાગ લેવાની છૂટ છે અને તેઓનું મેળાના સ્‍થળે ઓન-ધ-સ્‍પોટ રજિસ્‍ટ્રેશન કરવામાં આવશે.

3/5
જે પૈકી મેન્‍યુફેકચરીંગ સેકટરમાં ૪૦ હજાર ઉપરાંત, સર્વિસ સેકટરમાં ૩૫ હજાર ઉપરાંત ખાલી જગ્‍યાઓની માગ અત્‍યાર સુધીમાં આવેલી છે. જે હજુ પણ વધવાની સંભાવના છે. આ માંગમાં મેન્‍યુફેકચરીંગ ક્ષેત્રમાં ઓટોમોબાઇલ્‍સ, ટેક્ષટાઇલ્‍સ, એન્‍જીનીયરીંગ, કન્‍સ્‍ટ્રકશન, ફાર્મસી, ફુડ બેવરેજીસ, પ્‍લાસ્‍ટીક, પાવર, સોલાર, સીમેન્‍ટ, સીરામીક, સેકટરના એકમો, સર્વિસ સેકટરમાં માર્કેટીંગ/સેલ્‍સ, બેકીંગ, ફાઇનાન્‍સ, ઇન્‍સ્‍યોરન્‍સ, હોટેલ, હોસ્‍પીટાલીટી, હેલ્‍થ કેર મેનેજમેન્‍ટ, સીકયોરીટી, ટેલી કોમ્‍યુનીકેશન અને સ્‍કીલ્‍ડ ડેવલપમેન્‍ટ સેકટર ક્ષેત્રે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

4/5
ગાંધીનગર: રાજ્યભરમાં આગામી ૧૧ થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૧૭ દરમિયાન ‘‘મેગા જોબ ફેર’’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેના દ્વારા રાજ્યના ૫૦ હજારથી વધુ રોજગાર ઈચ્છુક ઉમેદવારોને પ્લેસમેન્ટનો અવસર મળશે.

5/5
 આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત છેલ્લા સાત વર્ષથી રોજગારી આપવામાં દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યના યુવાનોને મનપસંદ રોજગારી મેળવવાની તક ઉભી થાય અને ઔદ્યોગિક તેમજ સર્વિસ સેકટરના એકમોને જરૂરિયાત મુજબનું કુશળ માનવ બળ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ ફેરનું આયોજન કર્યુ છે. રાજય સરકારના શ્રમ અને રોજગાર, ઉધોગ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા, જિલ્‍લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે જુદા જુદા નોકરીદાતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના કારણે અત્‍યાર સુધી કુલ ૨૨૦૦ થી વધુ નોકરીદાતાઓએ આ ફેરમાં ભાગ લેશે. જેમાં ગુજરાતની ટોચની કંપનીઓનો સમાવેશ થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

Embed widget