શોધખોળ કરો

ગુજરાતના ક્યા 56 IAS અધિકારીઓએ આપી નથી સંપત્તિની વિગત? જાણો વિગત

1/5
એટલું જ નહીં, કુલ 1856 અધિકારીઓમાંથી સૌધી વધારે યૂપીમાંથી 255 અધિકારીઓએ સંપત્તિની વિગતો આપી નથી. બીજા નંબર 153 અધિકારી સાથે રાજસ્થાન કેડર છે. જ્યારે મધ્ય પ્રદેશ 118 અધિકારી સાથે ત્રીજા સ્થાન પર છે.

2/5
બી. કે. ઠાકર, જે. કે. આસ્તિક, એસ. કે. પંડ્યા, એચ. એન. ઠક્કર, મનોજ, વિક્રાંત પાન્ડેય, વી. એન. દેસાઈ, એ. વી. કલેરીયા, એમ. જી. મોડીઆ, વિજયકુમાર ખરાડી, સુનીલકુમાર ધોલી, ઘન્શ્યામ, અમિત પ્રકાશ યાદવ, પ્રવીણ ચૌધરી, અર્પિત સાગર, દીપ શિખા શર્મા, નેહા કુમારી.

3/5
પી. એન. શર્મા, આર. આર. વર્સાની, પી. એલ. દરબાર, ડી. કે. રાવલ, મોના ખંધાર, એમ. એ. નરમાવાલા, પી. પી. હર્ષે, એ. જે. શાહ, એ. એમ. માંકડ, જી. આર. ચૌધરી, એચ. એસ. પટેલ, ડી. એ. સત્યા, જે. બી. વોરા, જે. જી. હિંગરાજીયા, કે. બી. ભટ્ટ, એલ. સી. પટેલ, એમ. બી. પટેલ, પી. એ. શાહ, વી. સી. વર્મા, બી. જે. ભટ્ટ.

4/5
ગુજરાતમાંથી જે 56 આઈએસ અધિકારીઓના નામ સામેલ છે તેમની યાદી આ પ્રમઆમે છેઃ સી. પી. પટેલ, એમ એમ કોટવાલ, વરેશ સિન્હા, એસ. કે. નંદા, ગૌરી કુમાર, રાજીવ ટકરુ, અમિતવા ભટ્ટાચાર્ય, દેવરાપલ્લી કિશોર રાવ, એચ. કે. દાશ, રાજેશ કિશોર, વિજય લક્ષ્મી જોશી, ડી. જે. પાન્ડિયન, જી. આર. અલોરિયા, ઓ. રવી, ભાગ્યેશ જ્હા, અમૃતલાલ શંકરલાલ પટેલ, ડી. એચ. બ્રહ્મભટ્ટ, કે. એન. ભટ્ટ.

5/5
ગાંધીનગરઃ દેશભરનાં 1800 આઈએએસ અધિકારીઓએ પોતાની સંપત્તિની વિગતો સરકાર સમક્ષ રજૂ કરી નથી. મોદી સરકારે ચાલુ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં આઈએએસ અધિકારીઓને પોતાની સંપત્તિની વિગતો સરકાર સમક્ષ જમા કરાવવા કહ્યું હતું. કર્મચારી અને તાલીમ મંત્રાલયના આંકડા અનુસાર દેશનાં કુલ 1856 અધિકારીઓએ પોતાની સંપત્તની વિગતો આપી નથી જેમાંથી ગુજરાતમાંથી કુલ 56 આઈએએસ અધિકારીઓએ પોતાની સંપત્તિની વિગતો જમા કરાવી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget