શોધખોળ કરો

પાટણ મારામારી કેસમાં હાર્દિકને મળ્યા જામીન, જાણો કોર્ટે કઇ રાખી શરતો

1/6
કોર્ટે આ ત્રણેય આરોપીઓને ગુજરાતની હદ ન છોડવા અને પાટણમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટે કહ્યું કે, જો પાટણમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો આ માટે ટ્રાયલ કોર્ટની મંજૂરી લેવી પડશે.

2/6
3/6
નોંધનીય છે કે મારામારી અને લૂંટ કેસમાં સુરત પોલીસે પાટણ પોલીસને માહિતી આપી હતી કે હાર્દિક અને તેનો સાથી વરૂણ પટેલ સુરતથી આણંદના વલ્લભ વિદ્યાનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યો છે. પાટણ પોલીસે આણંદ પોલીસને તેની ધરપકડ કરવા જણાવ્યું હતું. બાદમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર થઈને ચિખોદરા ચોકડી પરથી હાર્દિક પટેલની આણંદ પોલીસે ધરપકડ કરી હતી.

4/6
પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ, મહેશ પટેલ અને દિનેશ બાંભણિયાને પાટણ મારામારી કેસમાં પાટણ કોર્ટ દ્ધારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. છે. આ ત્રણેય વિરુદ્ધ મહેસાણાના પાસના કન્વિનર નરેન્દ્ર પટેલ અને દિલીપ સાવલિયાએ મારામારી અને લૂંટની ફરિયા નોંધાવી હતી. જોકે, બાદમાં નરેન્દ્ર અને દિલીપ સાવલિયાએ કોર્ટમાં એફિડેવિટ ફેરવી તોડ્યું હતું કે તેમની સાથે મારામારી હાર્દિકે નહી પણ તેના કાફલાએ કરી હતી.

5/6
ઉલ્લેખનીય છે કે હાર્દિકની ધરપકડ થયાના થોડા દિવસ બાદ હાર્દિક સામે ફરિયાદ કરનારા બંન્ને ફરિયાદી નરેન્દ્ર પટેલ અને દિલીપ સાવલિયાએ એફિડેવિટ કરી હતી અને હાર્દિકને જામીન મળે, તો તેમને વાંધો ન હોવાનું જણાવ્યું હતું.

6/6
કોર્ટે હાર્દિક સહિતના ત્રણેયને 15000 રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા. તે સિવાય કોર્ટે તમામને પાસપોર્ટ, કાયમી એડ્રેસ અને મોબાઇલ નંબર પણ જણાવવાનો આદેશ આપ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

ગુજરાત-મધ્યપ્રદેશથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા, ગુજરાત ATSનું ઓપરેશન

Rain Forecast: ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ

Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો

SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 

Embed widget