શોધખોળ કરો

નરેન્દ્ર મોદી આવતા મહિને ફરી ગુજરાત આવશે, જાણો ક્યાં અને શું છે કાર્યક્રમ?

1/5
સીએમ તરીકે આનંદીબેન પટેલના રાજીનામા બાદ મોદીએ ગુજરાતની કમાન સંભાળી છે. મોદીની ગુજરાત મુલાકાતોને આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તરીકે જોવામાં આવે છે. મોદી ગુજરાતના ચારેય ઝોનમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી પ્રજાને સંબોધી ચૂક્યાં છે.

2/5
વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતો વધી છે. રૂપાણી સીએમ બન્યા બાદ મોદી 6 વખત ગુજરાત આવી ગયા છે. છેલ્લે તે ગયા મહિને વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત આવ્યા હતા. એ પહેલાં 10 ડિસેમ્બરના રોજ બનાસકાંઠામાં ડેરી પ્લાન્ટના ઉદઘાટન માટે મોદી ગુજરાત આવ્યા હતાં.

3/5
નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાતના ઉદઘાટન માટે 9 અને 10 જાન્યુઆરીના રોજ ગાંધીનગર આવ્યા હતાં. આ અગાઉ પણ છેલ્લા ત્રણ મહિનામાં નરેન્દ્ર મોદી છ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પાછળ વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

4/5
તેથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ રાજ્યોનાં 6000 મહિલા સરપંચોનું સંમેલન મળવાનું છે. નરેન્દ્ર મોદી આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહીને ઉદઘાટન કરશે. આ પ્રસંગે નરેન્દ્ર મોદી મહિલાલક્ષી કોઈ મહત્વની જાહેરાત પણ કરે તેવી શક્યતા છે. આ કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવા કેબિનેટ સચિવ મંગળવાર ગાંધીનગર આવશે.

5/5
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગર ખાતે 8 માર્ટના દિવસે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચોના સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આગામી 8મી માર્ચના મહિલા દિનની દેશભરમાં ઉજવણી થવાની છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!

સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ

રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ

Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ

IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ

સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો

Embed widget