શોધખોળ કરો
વાપીના સ્પામાં લલના સાથે ગ્રાહક રંગરેલિયા મનાવી રહ્યો હતો ને............
1/4

દેહવેપારનો ધંધો ચાલતા હોવાથી ફોર્ચ્યુન સ્ક્વેર બિલ્ડીંગમાં દુકાન ચલાવતા અન્ય વેપારીઓને મુશ્કેલી પડતી હોવાથી બિલ્ડીંગના માલિક સહિત દુકાનમાલિકોને આ દુકાન બંધ કરાવવા માટે અનેક રજૂઆતો કરી હતી. જોકે એક દુકાનદારના જણાવ્યા પ્રમાણે ઘણીવાર યુવકો અમારી દુકાનમાં આવીને યુવતીના મસાજ બાબતે પૂછપરછ પણ કરતાં હતાં. (આ પ્રતિકાત્મક તસવીરો છે)
2/4

સ્પાની દુકાનમાં બોગસ ગ્રાહક મોકલાવ્યા બાદ અંદર રેડ પાડતાં એક લલના સાથે સ્પા, કોન્ડમ સહિતની સામધો મળી આવ્યા હતાં. પોલીસે આ ગોરખધંધો ચલાવતા આરોપી અખિલેશ નાયર અને તેની પિતરાઈ બહેન ઓમના બંને રહે.402 જોયા એપાર્ટમેન્ટ નાની દમણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (આ પ્રતિકાત્મક તસવીરો છે)
Published at : 28 Nov 2018 04:47 PM (IST)
View More





















