શોધખોળ કરો

સરકારે ઉનાળુ વેકેશનની તારીખ લંબાવી, હવે આ તારીખથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર

1/4
 બીજી બાજુ અનેક પરિબળોને ધ્યાનમાં લેતાં શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર એક અઠવાડિયું મોડું શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણ બોર્ડના ૨૦૧૭-૧૮ના શાળાકીય પ્રવૃત્તિઓના કેલેન્ડર પ્રમાણે અગાઉ શાળાઓમાં ઉનાળુ વેકેશનનો સમયગાળો ૧ મેથી ૪ જૂન સુધીનો નિયત કરવામાં આવ્યો હતો. જ્યારે ૫ જૂનથી નવું સત્ર શરૃ કરવાનો ઉલ્લેખ શિડયુલમાં કરાયો હતો.

2/4
 શાળાઓમાં બોર્ડ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા સાથે જ આખો મહિનો ઉત્તરવહી મૂલ્યાંકન, પરિણામોની મોસમ જોવા મળશે. શાળાઓમાં આચાર્ય, શિક્ષકો પરિણામને લઇને ભાગદોડમાં વ્યસ્ત રહેશે.

3/4
 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ લંબાવવામાં આવી છે. હવે તમામ શાળાઓમાં ૭મેથી ૧૦ જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. જ્યારે ૧૧ જૂનથી ૨૦૧૮-૧૯નું નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે.

4/4
અમદાવાદઃ ગુજરાતમાં આગામી 2018-2019નું શૈક્ષણિક સત્ર એક અઠવાડિયું મોડું શરૂ થશે. સરકારે ઉનાળું વેકેશનની તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે શાળાઓમાં 7મેથી 10 જૂન સુધી વેકેશન રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget