શોધખોળ કરો
બીલીમોરાના બાપુએ સાપુતારાની હોટલમાં 22 યુવતીઓ સાથે મનાવેલા રંગરેલિયાં, યુવતીઓન કઈ રીતે લઈ જતો હોટલમાં?
1/3

આ ગોરખધંધાની વીડિયો ક્લિપ ઉતારતો હતો અને ત્યાર બાદ આ યુવતીઓને ધમકાવી વારંવાર તેમની સાથે કામવાસનો સંતોષતો હતો. આ શૈલા બાપુની અંતરંગ પળોની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યાર બાદ પોલીસે આ લંપટ શૈલેષ નાયકાને ઝડપી લીધો હતો. જેના પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
2/3

બીલીમોરાના દેસરાના લંપટ બાપુની કામલીલા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે આ બાપુને જેલ ભેગો કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં. તપાસમાં સાપુતારાની હોટલના રજીસ્ટરને ચેક કરતા જણાયું હતું કે, આ બની બેઠેલો બાપુ ત્રણ વર્ષમાં 22 યુવતીને કામલીલા આચરવા લઈને અહીં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ બાપુએ ઉપયોગમાં લીધેલી રૂપિયા 11 લાખની કિંમતની 3 કાર અને મોબાઈલ કબ્જે કર્યાં હતાં.
Published at : 01 Jan 2019 11:27 AM (IST)
View More





















