ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કાયમી ડીજીપીની નિયુક્તિ ન થતા હાઈકોર્ટે કાયમી ડીજીપીની નિમણૂંક કરવા આદેશ આપ્યા બાદ બુધવારે રાજ્યના 37માં ડીજીપી તરીકે શિવાનંદ ઝાની નિમણૂંક કરવામાં આવી છે.
2/2
અમદાવાદ: ગુજરાતના કાર્યકારી ડીજીપી પ્રમોદ કુમાર 28 ફેબ્રુઆરીએ નિવૃત થઈ રહ્યાં છે ત્યારે તેની સ્થાને ગુજરાતના નવા ડીજીપી તરીકે સીનિયર આઈપીએસ અધિકારી શિવાનંદ ઝાની નીમણૂંક કરવામાં આવી છે. 1983 બેચના સીનિયર આઈપીએસ શિવાનંદ ઝા રાજ્યના ડીજી કેટર તરીકે રહી ચૂક્યા છે. હાલમાં ગુજરાત આઈબીના ચીફ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.