શોધખોળ કરો

સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીએ પોર્ન મૂવી જોઇ વિદ્યાર્થીને બનાવ્યો હવસનો શિકાર, પછી કરી હત્યા

1/9
પોતાના પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય થવાથી હેબતાઇ ગયેલા મતૃક અક્ષયરાજસિંહે આ બાબતે કહી દેવાનું કહેતા આરોપી પોતાનો ભાંડો ફૂટવાના ભયથી ડરી ગયો હતો. જેથી ગળુ દબાવી અક્ષયરાજની હત્યા કરી નાંખી હતી. બાદમાં પોતાની પાસે રહેલા ઓઢવાના ધાબળાની ગાંઠ મારી નીચે આવી સૂઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે સગીર વિદ્યાર્થીની હત્યાના ગુનામાં ધોરણસર અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

2/9
અક્ષયરાજસિંહના પિતા ભાવનગરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પિતા અર્જૂનસિંહે એકના એક પુત્રને ધ્રાંગધ્રા ભણવા માટે મોકલ્યો હતો. જોકે, પુત્રની હત્યાથી એકનો એક દિકરો ગુમાવનાર પિતા પુત્રની લાશને ભેટી રડી પડ્યા હતાં. મૃતક અક્ષયસિંહ ગોહિલ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતો. ગુરૂકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી તથા સુરક્ષાને ધ્યાને લઇને સંસ્થા દ્વારા રૂમમાં કેમેરા તો લગાવ્યા છે, પરંતુ તમામ કેમેરા બંધ હાલતમાં છે.

3/9
4/9
5/9
6/9
પોલીસ તપાસમાં એમ પણ બહાર આવ્યું છે કે, આરોપી વિદ્યાર્થીએ કોઇના મોબાઇલની ચોરી કરી હતી. બાદમાં બન્નેએ પોર્ન ફિલ્મ જોઇ હતી. પોર્ન જોતી વખતે નીચે પકડાઇ જવાના ડરથી બન્ને ધાબા પર જતા રહ્યા હતા. અને જ્યાં સુધી મોબાઇલની બેટરી ડિસ્ચાર્જ ન થઇ ત્યાં સુધી બંનેએ પોર્ન જોયુ હતુ. બાદમાં આરોપી વિદ્યાર્થીએ ઉત્તેજીત થઇ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતુ.

7/9
8/9
નોંધનીય છે કે, ભગવતધામ ગુરૂકૂળમાં ધો.10માં અભ્યાસ કરતા અને ભાવનગરના વતની અક્ષયરાજસિંહ ગોહિલની લાશ ધાબા પરથી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. શકમંદ તરીકે આ જ સંસ્થામાં ધો.12માં અભ્યાસ કરતા અને લીંબડી તાલુકાના ગેડી ગામમાં રહેતા વિદ્યાર્થીનું નામ આપ્યું હતું. જેમાં બન્નેને બીજા વિદ્યાર્થીઓએ ધાબા પર જોયાની વાતથી પોલીસની શંકા દ્રઢ બની હતી. આથી પોલીસે રાત્રે શકમંદ વિદ્યાર્થીની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ ઘટસ્ફોટ કર્યો હતો.

9/9
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકૂળ ભગવતધામમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવ્યા બાદ તેની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. આ વિદ્યાર્થી સાથે અભ્યાસ કરતા ધો. 12ના વિદ્યાર્થીએ પોર્ન મૂવી જોઇને વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવ્યા હતો અને આ પછી તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે શકમંદ તરીકે વિદ્યાર્થીની ધરપકડ બાદ પૂછપરછ કરતાં આ સમગ્ર ઘટના સામે આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય

Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ

સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget