શોધખોળ કરો

GPSC ક્લાસ 1 અને 2નું પરિણામ જાહેર: ટોપ 10માં કોણ છે, જુઓ લિસ્ટ

1/7
- ફિઝીકલી ડિસેબ્લડ જનરલ- 430.50 ગુણ - ફિઝીકલી ડિસેબ્લડ એ.સી.બી.સી-412.50 ગુણ

2/7
અમદાવાદ : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ક્લાસ-1 અને 2નાં ખાલી પડેલા 335 જેટલા પદ માટેની પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સન્ની પટેલ નામનાં વિદ્યાર્થીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. સન્નીએ લેખિત પરીક્ષામાં કુલ 545.75માંથી 475.7 માર્ક મેળવ્યા છે. જ્યારે વાઈવામાં તેને 70 માર્ક મળ્યા છે.

3/7
જીપીએસસી વર્ગ - 1 અને વર્ગ -2ની ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતની કુલ 335 જગ્યા પરથી નિમણુંક માટે સપ્ટેમ્બરમાં યોજાયેલી પરીક્ષામાં 5694 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે પૈકી માત્ર 1045 ઉમેદવારો પાસ થયા હતા. ત્યાર બાદ પસંદ થયેલા ઉમેદવારોનાં 12થી 28 ફેબ્રુઆરી દરમિયાન તેમનાં ઈન્ટરવ્યું યોજવામાં આવ્યા હતા. જેમાંથી 335 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું.

4/7
- અનુસુચિત જનજાતિ(પુરુષ)-410.50 ગુણ - અનુસુચિત જનજાતિ(મહિલા)-391.75ગુણ

5/7
- અનુસુચિત જાતિ(પુરુષ)- 463.00 ગુણ - અનુસુચિત જાતિ(મહિલા)-449.00 ગુણ

6/7
- એસ.સી.બી સી(પુરુષ)- 450.25 ગુણ - એસ.સી.બી સી(મહિલા)- 434.50 ગુણ

7/7
- જનરલ કેટેગરી (પુરુષ)- 463.50 ગુણ - જનરલ કેટેગરી (મહિલા)- 454.00 ગુણ

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Embed widget