શોધખોળ કરો

અજમેરમાં આતંકી હુમલોઃ ભરૂચનો RSSનો સ્વયંસેવક દોષિત, બીજા ત્રણ ગુજરાતી નિર્દોષ, જાણો વિગત

1/5
2/5
ઉલ્લેખનીય છે કે, એન.આઇ.એ. દ્વારા મફત ઉર્ફે મહેશ મણિલાલ ગોહિલ અને હર્ષદ ઉર્ફે મુન્નો રાવજીભાઇ પરમારની અજમેર બ્લાસ્ટના કેસમાં ધરપકડ કરી હતી. જોકે, એનઆઇએની વિશેષ અદાલતે બંન્નેને નિર્દોષ છોડી મુકતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, બંન્ને યુવક વિરુદ્ધ બેસ્ટ બેકરી કેસનો ટ્રાયલ હજી બાકી છે.

3/5
2007માં થયેલા અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણી બદલ ગોધરાના મુકેશ વસાણીની એટીએસ ટીમે 2010 માં ગોધરા ખાતેથી ધરપકડ કરી હતી. જોકે, ગોધરાના મુકેશ વસાણીને પણ આ કેસમાં નિર્દોષ જાહેર કરાતા તેમના ઘરે ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.

4/5
ભરૂચના બહાદુર બુરજ વિસ્તારમાં રહેતાં ભાવેશ પટેલને અજમેર બોંબ બ્લાસ્ટમાં એનઆઇએની વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યો છે. આગામી 16 માર્ચે આ અંગેની સજા જાહેર કરવામાં આવશે. ભાવેશ પટેલના માતા-પિતા અને ભાઇ હાલ ભરૂચ ખાતે રહે છે. ભાવેશ પટેલ સંઘની વિચારસરણી ધરાવતો હતો. ભરૂચ શહેરમાં 2002માં થયેલાં કોમી રમખાણોમાં ધાર્મિક સ્થાન પર બોંબ ફેંકવાના ગુનામાં ભાવેશ પટેલની સંડોવણી બહાર આવી હતી.

5/5
 નવી દિલ્લીઃ અજમેર બ્લાસ્ટ કેસમાં વડોદરાના હર્ષદ સોલંકી અને મફત પરમારને નિર્દોષ જાહેર કરાતા તેમના પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. જ્યારે ભરૂચના બહાદુર બુરજ વિસ્તારમાં રહેતાં અને સંઘની વિચારસરણી ધરાવતા ભાવેશ પટેલને અજમેર બોંબ બ્લાસ્ટમાં એનઆઇએની વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget