શોધખોળ કરો
ઠાકોર સેના દ્વારા સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ કર્યું, ટ્રસ્ટે અલ્પેશ ઠાકોરને શાલ ઓઢાડી
1/4

મહત્વનું છે કે આ યાત્રા જ્યાંથી પસાર થવાની હતી ત્યાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તમાં હતા.. તેમ છતાં કોઈ પગલાં લેવાયા નહીં. આ વિજય સંકલ્પ યાત્રામાં 182 સીટ પર ગુજરાતનો વિજય થાય તેવી આશા સાથે યાત્રા યોજાઈ હતી.
2/4

અમદાવાદ: સોમનાથ મંદિર ખાતે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના અને ઓબીસી એસસીએસટી એકતામંચ દ્વારા સોમનાથ મહાદેવને ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવેલ હતું. અલ્પેશભાઇ ઠાકોરને ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા.
Published at : 29 May 2017 02:35 PM (IST)
View More























