શોધખોળ કરો
સોમનાથમાં સ્વામિનારાયણ સાધુને યુવતી સાથેના અશ્લીલ ફોટા મોકલીને બે યુવકોએ શું કહ્યું ? જાણો વિગત
1/5

જે વાયરલ ન થવા દેવા હોય તો બધું પતાવવા રૂપિયા બે કરોડ આપવા પડશે. આમ સ્વામીસૂર્યપ્રકાશદાસજીના મહિલા સાથેના ફોટાને લઇને બન્ને સ્વામી પાસેથી આ શખ્સોએ રૂપિયા 2 કરોડની ખંડણી મંગાઈ હતી. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. જોકે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
2/5

તેમણે આ ઘટના અંગે આખરે ગુરૂકુળના અન્ય સ્વામિ ભક્તિપ્રદાસદાસજીને વાત કરતાં તેમણે પણ એવું જણાવ્યું હતું કે, મારા મોબાઈલ પર રંગપુરના પ્રતાપ કાછડીયાએ કોલ કરીને એવું જણાવ્યું હતું કે, સ્વામિ સૂર્યપ્રકાશજીના એક સ્ત્રીના ફોટા ભુરા પાસે છે.
Published at : 19 Oct 2018 10:54 AM (IST)
Tags :
Amreli PoliceView More





















