શોધખોળ કરો

BJP અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિના પુત્ર પર કોને કર્યો છરીથી હુમલો?

1/6
2/6
જેમાં સાવનને હાથના ભાગે અને રફીકભાઇને પેટના ભાગે ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા. નોંધનીય છે કે, લંડનનો એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કરી સાવન ગોંડલ પરત ફર્યો છે.

3/6
ત્યારે ઘર નજીક રસ્તા પર એક્ટીવા પાર્ક કરીને બેઠેલા ચાર શખ્સોને વાહન રસ્તા વચ્ચેથી દૂર કરવાનું કહેતા ઉશ્કેરાયેલા બે નશાખોર શખ્સે સાવન અને તેના ડ્રાઇવર રફીકભાઇ પર છરીથી હુમલો કરી દીધો હતો.

4/6
ગોંડલ: ગોંડલ શહેરમાં કૈલાસબાગ વિસ્તારમાં રહેતા ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુકના પુત્ર અને કારચાલક પર રવિવારે રાત્રીના બે નશાખોર શખ્સે છરીથી હુમલો કર્યો હતો. જેના પગલે બન્નેની લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતા.

5/6
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલના ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુકના પુત્ર સાવન અને તેના કારચાલક રફીકભાઇ રવિવારે રાત્રીના 11 વાગ્યાના સુમારે ઘરે પરત ફરી રહ્યા હતા.

6/6
બનાવની જાણ થતાં હોસ્પિટલ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. તેમજ ગોંડલ પોલીસે હુમલો કરનાર બન્ને શખ્સોની ધરપકડ કરી લીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 

Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

Embed widget