શોધખોળ કરો
પાટડીના રિસોર્ટમાં શબાબ-શરાબની મહેફિલ માણતો અમદાવાદનો કયો પીએસઆઈ ઝડપાયો? જાણો વિગત
1/5

બજાણા પોલીસે મોટી મજેઠી ગામ પાસે હાઈવે ઉપર આવેલા રિસોર્ટમાં બાતમીના આધારે મોડી રાત્રે અચાનક પાર્ટીમાં રેઈડ પાડી હતી. ડાન્સરો સાથે દારૂની જામેલી મહેફિલમાં પોલીસ ત્રાટકતાં દોડધામ મચી ગઈ હતી. અમદાવાદ સાયબર ક્રાઈમના પીએસઆઈ પ્રશાંત સીંગરસીયા અને તેમની મહિલા સંબંધીની હાજરી હોવા છતાં પોલીસે ચોપડે ક્યાંય પણ ઉલ્લેખ કરાયો નહતો?
2/5

શબાબ-શરાબની મહેફિલ પાર્ટીમાં ચાર યુવતી હતો. જેમાં બે ડાન્સરો હતી અને બે યુવતી પીએસઆઈની સંબંધી હતી. તનુ ફઝર શેખ અને કશીશ ભટ્ટ બે ડાન્સરો હતી જ્યારે દિવ્યા અને અંકિતા શાહ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈની સંબંધી હતી.
Published at : 24 Jul 2018 11:18 AM (IST)
View More





















