શોધખોળ કરો

હાર્દિક પટેલના રોડ શોમાં હજારોની સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા, જાણો વિગત

1/8
2/8
3/8
4/8
સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને ગવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. આ વખતની ચૂંટણીમાં પાટીદારો કોની તરફ રહેશે તેની ચર્ચા સૌ કોઈમાં ચાલી રહી છે. સુરતમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલના રોડ-શો અને જાહેરસભાનું આયોજન કરાયું છે.

5/8
આ અંગે પાસ સમિતિ સુરતના કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, રેલી હાથી મંદિર, લક્ષ્મીધામ, આંબાતલાવડી, અક્ષરવાડી, ડભોલી ચાર રસ્તા, જહાંગીરપુરા, પ્લેટેનીયમ પાર્ક, કોઝવે, સિંગણપોર રોડ કેશવ પાર્ક અને રંગદર્શન થઈને પરત ગજેરા સર્કલ પરત ફરશે.

6/8
હાર્દિક પટેલના રોડ શો વિવિધ વિસ્તારોમાં ફર્યાં બાદ બપોરે એક કલાક સુધી એટલે કે બપોરે દોઢ વાગ્યા સુધી વિરામ લેશે. દોઢ વાગ્યાથી પુન: રોડ-શોની શરૂઆથ થશે. જે સાંજે સવા સાત વાગ્યા સુધી ચાલશે. સાંજે સવા સાત વાગ્યે યોગીચોક ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

7/8
કતારગામના હાથી મંદિરથી શરૂ થયેલી જનક્રાંતિ મહારેલીમાં મોટી સંખ્યામાં પોટીદાર લોકો જોડાયા છે. રેલીમાં જય સરદાર, જય પાટીદારના ઠેર-ઠેર નારા ગૂંજી ઉઠી રહ્યાં છે. જ્યારે ભાજપ જવાની સાથે સરદાર લડે છે ગોરો સે, હમ લડેંગે ચોરો સે જેવા નારાઓ લાગી રહ્યા છે.

8/8
હાર્દિક પટેલના રોડ શોની શરૂઆત શરૂઆત કતારગામના હાથી મંદિરથી કરવામાં આવી છે. જેમાં ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયેલા જોવા મળ્યાં છે. આ રોડ શોમાં જય સરદાર, જય પાટાદારના લાગ્યા નારા લાગ્યા હતાં. હાર્દિક પટેલનો રોડ-શો શહેરના આશરે 35 કિલોમીટર વિસ્તારમાં ફરશે તેવું જાણવા મળ્યું હતું. જેમાં 6 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget