શોધખોળ કરો

નવસારી: બેડરૂમમાં મૃત હાલતમાં મળી પરિણીતા, માતાને મૃત હાલતમાં જોતા પુત્રએ કરી બૂમાબૂમ

1/6
ગ્રામ્ય પોલીસ પીઆઇ આર.એસ ડોડિયાના કહેવા પ્રમાણે, શીતલ દેસાઇના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોતા પોલીસે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી છે. બાદમાં જો હત્યાના પુરાવા મળશે તો તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરાશે.

2/6
પોલીસે ઘટનાની વધુ તપાસ અર્થે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો મૃતકના શરીર પર તીક્ષ્ણ વસ્તુથી ઘા કરાયા હોવાની ચર્ચાને લઈ ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

3/6
ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. તેમણે એફએસએલને જાણ કરતા એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. મૃતકના પ્રતિક દેસાઈએ ગ્રામ્ય પોલીસને પોતાની પત્નીએ આપઘાત કર્યાની જાણ કરી હતી. જેથી પોલીસે તેની નોંધ લઈ આગળની તપાસ પીઆઈ આર.એસ.ડોડીયાએ હાથ ધરી છે.

4/6
નવસારીઃ નવસારીના જમાલપોરમાં પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. મળતી વિગતો અનુસાર, સર્વોદયનગર સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ જીતેન્દ્ર દેસાઈના પત્ની શીતલબેન દેસાઇની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના શરીર પર કેટલાક તીક્ષ્ણ વસ્તુના નિશાનો મળી આવ્યાની ચર્ચા ચાલી રહી છે. પોલીસે પરિણીતાનો આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

5/6
 પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના જમાલપોર ગામે સર્વોદયનગર સોસાયટીમાં પ્રતિકભાઈ જીતેન્દ્ર દેસાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની શીતલ અને એક દીકરો છે. તેમના માતા-પિતા આમરી રહે છે. બપોરના 3 કલાકની આસપાસ પ્રતિકના પત્ની શીતલબેન દેસાઈ (ઉ.વ. 37)ની લાશ ઘરના ગ્રાઉન્ડ ફલોર પરના બેડરૂમમાં લેપટોપના વાયરને પંખા સાથે બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.

6/6
શીતલબેનને આઠ વર્ષનો દીકરો છો. તેણે બેડરૂમમાં મમ્મી લાશને લટકતી જોઇ તો તેણે બૂમાબૂમ કરી બધાને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મૃતકના પતિ પણ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની તેમણે ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Embed widget