શોધખોળ કરો

યુવકે પ્રેમિકાને મોકલ્યો આપઘાતની તૈયારીનો વીડિયો, જાણો પછી શું થયું?

1/3
આપઘાત કરનાર યુવક મોડાસાની મેઘરજ ચોકડી બાયપાસ પાસે આવેલી અયોધ્યાપુરીનો રહીશ હતો.તે હિંમતનગર કોલેજમાં બીએડનો અભ્યાસ કરી રહેલા યુવકે તેના બેડરૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પરિવારજનોને શંકા હતી કે આ આત્મહત્યા નહિ પણ કેટલાક શખ્સોએ હત્યા કરી હોવાની ફરિયાદ પોલીસમાં કરી હતી. જે પછી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. મોત બાદ તેનો મોબાઇલ તપાસતા આ મૃત યુવક ઉપર એક મોબાઈલ નંબર પરથી ધમકીભર્યા અને મા-બાપને ગાળો આપતા મેસેજ મળ્યા હતા. તેમજ પુત્રએ કરેલા આપઘાતનો વીડિયો જોતાં જ પરીવારજનો ચોંકી ઉઠ્યા હતા. પોતાના પુત્ર ને મરવા મજબૂર કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવતા તેની સાથે અભ્યાસ કરતી એક યુવતી અને જામગઢ અને વાંટા ગામના શખ્સો સામે આક્ષેપ કર્યા છે. અને આ પ્રકરણે તટસ્થ અને ન્યાયિક તપાસ હાથ ધરવા રૂરલ પોલીસને જાણ કરાઇ હતી.

2/3
યુવકના મોબાઇલ ઉપર યુવતી અને તેના મિત્રના મેસેજની 29 મી જાન્યુઆરીએ આપલે થઇ હતી અને ધમકીથી મરવા પ્રેરાયેલા આ યુવકે પોતાના જ અાપઘાતની તૈયારીનો વીડિયો ઉતારી તેની પ્રમિકા યુવતીને મોકલાવ્યો હોવાનું જણાઇ આવ્યું હતું.

3/3
મોડાસા: હિંમતનગરની બીએડ કોલેજમાં અભ્યાસ કરતો મોડાસાના યુવકે આપઘાત કર્યાની ઘટના બની છે. પરિવારજનોએ યુવકના અગ્નિસંસ્કાર બાદ તેના મોબાઇલની તપાસ કરતાં ધમકી ભર્યા મેસેજ અને ગાળો અને આપઘાતની તૈયારી કરતો વીડિયો મળી આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો. યુવકે આ વીડિયો તેની પ્રેમિકાને મોકલ્યો હતો. પોલીસે આપઘાત કરવા મજબૂર કરાયો હોઇ તેવી આશંકાથી તપાસ હાથ ધરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા

174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા

Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?

બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 

Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી

8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન

Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો

Embed widget