રોનક પટેલના કાર્યક્રમ 'હું તો બોલીશ'નો આજે એક હજારમો ઐતિહાસિક એપિસોડ, જાણો શરુઆતથી લઈ અત્યાર સુધીની સફર વિશે

હું તો બોલીશ
એબીપી અસ્મિતા પર ચાલતો કાર્યક્રમ હું તો બોલીશના આજે એક હજાર એપિસોડ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એક જ એન્કર દ્રારા સતત એક હજાર એપિસોડ સુધી અવિરત ચાલુ રહ્યો હોય તેવો એક માત્ર ટેલિવિઝન ઈતિહાસનો કિસ્સો છે.
એબીપી અસ્મિતા પર ચાલતો કાર્યક્રમ હું તો બોલીશના આજે એક હજાર એપિસોડ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એક જ એન્કર દ્રારા શરુ કરવામાં આવેલો શો સતત એક હજાર એપિસોડ સુધી અવિરત ચાલુ રહ્યો હોય તેવો એક માત્ર

