શોધખોળ કરો
મથુરાઃ જેલમાંથી ત્રણ કેદી દીવાલ કૂદીને ફરાર થઈ જતા મચી ચકચાર, ચાર અધિકારી સસ્પેન્ડ
1/3

આ કેદી જેલ બરોબર વચ્ચે આવેલી બેરેકમાં હતા. રવિવારે રાતે દીવાલ કૂદી ભાગવાનો 4 કેદીઓએ પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમાંથી એક ભાગી શક્યો નહોતો. તેને પકડી લેવામાં આવ્યો છે. જેલની આ ઘટના સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે.
2/3

બિહારના સારણમાં પોલીસને થાપ આપી 28 ડિસેમ્બરન રોજ એક કેદી ફરાર થઈ ગયો હતો. કેદીને પકડવા માટે પોલીસે ઘણી કોશિશ કરી પરંતુ પકડાયો નહોતો. પોલીસ ફરાર કેદીને પકડવા માટે તેના સંભિત ઠેકાણા પર રેડ કરી રહી છે.
Published at : 01 Jan 2018 11:18 AM (IST)
View More























