શોધખોળ કરો

બળાત્કારના 100 દોષિતોનો ઇન્ટરવ્યૂ લીધા બાદ બદલાઈ ગયા આ યુવતીના વિચાર

1/9
મધુમિતા પાંડેને આશા છે કે તે પોતાના આ રિસર્ચને થોડા જ મહિનામાં પબ્લિશ કરશે. જોકે, તેણે એ પણ જણાવ્યું કે, તેને તેના કામને કારણે અન્ય લોકોનો વિરોધનો સામનો પણ કરવો પડ્યો. લોકો તેને જજ કરે છે. કહે છે, લો આવી ગઈ વધુ એક નારીવાદી જે આવા રિસર્ચમાં પુરુષોને કોટી રીતે રજૂ કરશે. મધુમિતા કહે છે કે હવે આવા વિચારોનું તમે શું કરી શકો છો.

2/9
મધુમિતાએ એક ઉદાહરણ પણ આપ્યું. એક દુષ્કર્મીએ પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. તેને જ્યારે તે વિશે પૂછવામાં આવ્યું તો તેણે સ્વીકાર્યું કે તેનાથી ભૂલ થઈ છે અને તેને તેનો પસ્તાવો છે. તેણે કહ્યું કે, હવે તે બાળકી વર્જિન નથી રહી માટે કોઈ તેની સાથે લગ્ન નહીં કરે. પરંતુ તે એ પણ બોલ્યો કે છૂટ્યા બાદ તે યુવતીને અપનાવશે અને તેની સાથે લગ્ન પણ કરશે. જ્યારે મધુમિતાએ પીડિતાના પરિવારને આ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું કે, આ મામલે બાળકીને ખબર પણ નથી કે તેનો રેપિસ્ટ જેલમાં બંધ છે.

3/9
મધુમિતાનું કહેવું છે કે, ભારતીય સમાજની પ્રવૃત્તિઓ ખૂબ જ સંકુચિત છે. સેક્સ એજ્યુકેશનને લઈને ન તો સ્કૂલમાં ભણાવવામાં આવે છે અને ન તો આ વિશે પરિવારમાં કહેવામાં આવે છે. માતા-મિતા આજે પણ ઘરમાં સેક્સ જેવા વિષયો પર વાત નથી કરતા. જો બાળકોને આ અંગે કંઈ શીખવાડવામાં નહીં આવે તો કેવી રીતે કે શું સારું-શું ખરાબ છે તે સમજશે. ઇન્ટરવ્યૂ દરમિયાન મોટાભાગના પોતાની ભૂલ સ્વીકારતા નથી. કેટલાકે કહ્યું કે, તેમણે બળાત્કાર કર્યો જ નથી, તો કેટલાકે પોતને કરેલ હરકતને યોગ્ય ગણાવતા તર્ક આપ્યા. એવા પણ ઘણા કેદી હતા જેમણે ઘટના માટે પીડિતને જ જવાબદાર ઠેરવી. 100માંતી માત્ર ત્રણ ચારે જ એવા દોષીત હતા જે પોતાના કર્યા માટે પસ્તાવો કરી રહ્યા હતા.

4/9
 તેણે કહ્યું કે, જો આ બળાત્કારીઓની વાત કરીએ તો તમને તેના પર દયા આવશે. આપણે ભૂલી જઈએ છીએ આ દુષ્કર્મની દોષીત છે. હું પણ એક મહિલા છું એવામાં મારા મનમાં આવા ભાવ ન આવવા જોઈએ. મારી સામે જે આવ્યા તેનાથી અનુભવ્યું કે આ દોષિતોમાંથી અડધાને તો એ ખબર પણ નથી કે તેણે બળાત્કાર કર્યો છે, જે એક ગુનો છે. તેમને એ ખબર ન હતી કે મહિલાની સ્વીકૃતિ શું હોય છે. તો તમાર મનમાં એ સવાલ આવે છે કે, શું આ વિચાર માત્ર તેમના જ છે કે પછી મોટાભાગના પુરુષો આવું જ વિચારે છે.

5/9
ભારતમાં આજે પણ મહિલાઓ પારંપરિક ભૂમિકાઓમાં બંધાયેલ છે. આજે પણ મહિલાઓ પોતાના પતિને નામ લઈને નથી બોલાવી શકતી. પુરુષોમાં પુરષત્વને લઈને ખોટી ધારણાઓ બનેલ છે, તો મહિલાઓ પણ પોતાની ભૂમિકા પુરુષોને આધીન માને છે. બળાત્કારી પણ આપણા સમાજનો જ હિસ્સો છે. એવામાં તેમના વિચારો પણ મહિલાઓને લઈને કંઈક આવા જ છે.

6/9
 જેલમાં બંધ જે પણ બળાત્કારીઓ સાથે તેની મુલાકા થઈ તેમાંથી મોટાભાગના અભણ હતા. કેટલાક તો ત્રીજું કે ચોથું ધોરણ પાસ હતા. એવા કેદીઓ ઓછા હતા જેણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હોય. પોતાના અનુભવ વહેંચતા મધુમિતાએ જણાવ્યું કે, તે પણ મનમાં એવું જ વિચારીને ગઈ હતી કે આ બધા રાક્ષસ છે. પરંતુ આ અપરાધિઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, તે પણ સામાન્ય માણસ છે. તેમણે જે પણ કર્યું તેની પાછળ તેમનો ઉછેર અને વિચાર જવાબદાર છે.

7/9
 મધુમિતાએ જણાવ્યું કે, મારા મનમાં પણ આ જ સવાલ હતો આખરે શા માટે કોઈ આવું કામ કરે છે? એવી કઈ પરિસ્થિતિ હોય છે જે કોઈ વ્યક્તિને આવી બનાવી દે છે? તેણે આ સવાલનો જવાબ જામવા માટે તેના મૂળ સુધી જવાનું વિચાર્યું. તેના માટે તેણે તિહાર જેલની પસંદગી કરી. તેણે સપ્તાહો સુધી 100 બળાત્કારીઓના ઇન્ટરવ્યૂ કર્યા.

8/9
 વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, 2013માં થયેલ નિર્ભયા કાંડ બાદ દિલ્હીમાં ઉછરેલ મધુમિતાના પોતાના શહેરને લઈને વિચાર બદલાઈ ગયા. તેણે જણાવ્યું કે, આપણા બધાના મનમાં એ સવાલ હતો કે જે વ્યક્તિ આ બધું કરે છે તે શા માટે કરે છે? આપણે તેને રાક્ષસ સમજીએ છીએ. આપણને લાગે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ આવું ક્યારેય ન કરી શકે.

9/9
નવી દિલ્હીઃ જ્યારે પણ આપણી સાથે બળાત્કાર અથવા શારીરિક શોષણ સાથે જોડાયેલ સમાચાર આવે છે ત્યારે મનમાં એક જ સવાલ ઉભો થાય છે કે આખરે કોઈ આવું દુષ્કૃત્ય કેવી રીતે કરી શકે. બ્રિટેનની એન્ગિલયા રસ્કિન યૂનિવર્સિટીમાં ક્રિમિનોલોજીની વિદ્યાર્થીની મધુમિતા પાંડેએ આ જ સવાલનો જવાબ મેળવવા માટે તિહાર જેલમાં બંધ 100 બળાત્કારના દોષિતો સાથે વાત કરી. ઇન્ટરવ્યૂ બાદ જે તથ્ય સામે આવ્યા તેણે મધુમિતાના દિમાગમાં બળાત્કારીઓ પ્રત્યેના વિચાર બદલી નાંખ્યા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Embed widget