શોધખોળ કરો
શું નરેન્દ્ર મોદીને રોકવા માટે લોકસભા ચૂંટણીમાં એકસાથે જોવા મળશે કેજરીવાલ અને કોંગ્રેસ? જાણો વિગત
1/6

વર્ષ 2014 લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો મોદી લહેરમાં પણ કોંગ્રેસ અને આપને દિલ્હીની 7માંથી 6 સીટો પર બીજેપીથી વધારે વોટ મળ્યા હતાં. દિલ્હીની તમામ સાત સીટો પર બીજેપીને 46.6% અને કોંગ્રેસ અને આપને મળીને 48.3% વોટ મળ્યા હતાં.
2/6

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હતી અને દિલ્હીની સાત સીટો ભાજપે જીતી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલી શકી નહોતી. આપ અને કોંગ્રેસની વચ્ચે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન થઈ જશે તો દિલ્હીમાં બીજેપીને મોટો ઝટકો લાગી શકે છે.
Published at : 02 Jun 2018 12:26 PM (IST)
View More





















