શોધખોળ કરો

એશિઝ સીરિઝઃ મેલબોર્ન ટેસ્ટમાં કુકની બેવડી સદી, લારાનો તોડ્યો રેકોર્ડ

1/8
આ યાદીમાં 5મા નંબરે શ્રીલંકાનો બેટ્સમેન અને વિકેટકિપર કુમાર સંગાકારા છે. તેણે 134 ટેસ્ટમાં 57.40ની સરેરાશથી 12400 રન નોંધાવ્યા છે.

2/8
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલે ક્રિકેટનો ભગવાન કહેવાતો ભારતીય ખેલાડી સચિન તેંડુલકર મોખરે છે. સચિન 200 ટેસ્ટમાં 53.78 રનની સરેરાશથી 15921 રન બનાવ્યા છે.

3/8
બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ છે. પોન્ટિંગે 168 ટેસ્ટમાં 51.85ની સરેરાશથી 13378 રન બનાવ્યા છે.

4/8
વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ 131 ટેસ્ટમાં 52.88ની સરેરાશથી 11953 રન નોંધાવ્યા છે. આજે (28 ડિસેમ્બર,2017) ઇંગ્લેન્ડના ક્રિકેટર એલિસ્ટર કૂકે લારાનો આ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

5/8
લિસ્ટમાં ત્રીજા નંબરે સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર જેક કાલિસ છે. કાલિસે 166 ટેસ્ટમાં 55.37 રનની સરેરાસથી 13289 રન બનાવ્યા છે.

6/8
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવાર ક્રિકેટરોની લિસ્ટમાં ચોથા નંબરે ધ વોલના ઉપનામે જાણીતો ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ છે. રાહુલે 164 ટેસ્ટમાં 52.31ની સરેરાશથી 13288 રન નોંધાવ્યા છે.

7/8
મેલબોર્નઃ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ઓપનર એલિસ્ટર કૂકની બેવડી સદી (244*)ની મદદથી ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અંગ્રેજ ટીમે મજબૂત સ્કોર બનાવી દીધો છે. 151મી ટેસ્ટ રમી રહેલા કૂકે ટેસ્ટમાં 5મી બેવડી સદી ફટકારી છે. કુક ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવનારા ક્રિકેટરોની લિસ્ટમાં છઠ્ઠા નંબર પર આવી ગયો છે. રનના મામલે તેણે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારા (11953 રન)ને પાછળ રાખી દીધો છે.

8/8
એશિઝ ટેસ્ટમાં 244 રન નોંધાવવની સાથે જ ઇંગ્લેન્ડનો એલિસ્ટર કૂક આ યાદીમાં છઠ્ઠા નંબરે આવી ગયો છે. કૂકે 151 ટેસ્ટમાં 11956* રન 46.52ની સરેરાશથી નોંધાવ્યા છે. ટોચના 5 ક્રિકેટરો કરતાં કૂકની સરેરાશ ઓછી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget