શોધખોળ કરો

ગોવાઃ કોંગ્રેસના નેતાની ભાજપને સલાહ, ધારાસભ્યો 15-15 ગાયો પાળે

1/2
ગોવાના પૂર્વમુખ્યમંત્રી પ્રતાપ રાણે એ કહ્યું કે, જ્યારે ગાય ઘરડી થઇ જાય ત્યારે હું તેની સાથે શું કરું. આ એક મોટી સમસ્યા છે. આપણે પ્રગતિશિલ રાજ્યના રૂપમાં આ વિષય પર વિચારવું જોઇએ. તમે બધાએ 15-15 ગાયો પાળવી જોઇએ. રસ્તાઓ પરની ગાયોને પોતાના ઘરે લઇ જાવ અને તેની સારસંભાળ કરો.

2/2
પણજી: ગોવામાં કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ રાણેએ ભાજપના ધારાસભ્યને 15-15 ગાય પાળવ કહ્યું. જેથી પશુપાલક ખેડુતોની સમસ્યા સમજી શકે. તેમણે મુખ્યમંત્રી મનોહર પારિકરે આપેલા ગૌમાંસ અંગેના નિવેદનનો બાચાવ કર્યો હતો. પારિકરેના આ નિવેદન પર વિએચપીએ વિરોધ પણ કર્યો હતો. ગોવા વિધાનસભાના ચાલી રહેલા ચોમાસુ સત્રમાં બજેટ સંબંધિત ચર્ચામાં રાણેએ કહ્યું કે, ખેડુતોને ઘરડી ગાય પાળવું મુશ્કેલ પડી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Embed widget