શોધખોળ કરો

આ છે અમરનાથ હુમલાનો માસ્ટર માઈન્ડ, 'ઇસ્માઈલ'ને પકડવા સઘન સર્ચ ઓપરેશન

1/4
સુરક્ષા દળોને અમરનાથ યાત્રિકો પર થયેલાં હુમલામાં સ્થાનિક આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સાથે મળ્યો હોવાના સબૂત મળ્યાં છે. પ્રથમ વખત એવું જોવ મળી રહ્યું છે કે જયારે કોઈ આતંકી હુમલા માટે બે આતંકી સંગઠનોએ એકબીજા સાથે હાથ મિલાવ્યાં હોય. પ્રથમ વખત લશ્કર-એ-તૈયબાને હુમલા માટે સ્થાનિકોએ મદદ કરી હોય તેના પુરાવા મળ્યા છે.

2/4
 કાશ્મીર આઈજી મુનીર ખાને જણાવ્યું કે, “ અમરનાથ યાત્રાળુઓ પર થયેલાં હુમલાનું ષડયંત્ર આતંકી સંગઠન લશ્કર-એ-તૈયાબાએ રચ્યું હતું. જેનો માસ્ટમ માઈન્ડ પાકિસ્તાની આતંકી ઈસ્માઇલ છે.” ઈસ્માઇલ લગભગ 3 વર્ષ પહેલાં તે કાશ્મીર આવ્યો હતો, જે બાદ તેને સાઉથ કાશ્મીરમાં લશ્કરનો કમાન્ડર બનાવવામાં આવ્યો. ઈસ્માઇલ પંપોર વિસ્તારમાં રહે છે. જમ્મૂ કાશ્મીર પોલીસ અનુસાર ઇસ્માઇલ ઉપરાતં બે અન્ય વ્યક્તિની પણ ઓળખ કરવામાં આવી છે.

3/4
 અબૂ ઈસ્માઇલ લશ્કરનો દક્ષિણ કાશ્મીરનો સ્થાનિક કમાન્ડર છે. ઈસ્માઇલ પાકિસ્તાની નાગરિક છે અને કાશ્મીરમાં લશ્કરના પ્રમુખ બનાવીને મોકલવામાં આવ્યો હતો. ઈસ્માઇલ કાશ્મીરમાં લશ્કરનો પ્રમુખ અબૂ દુજાનાનો વારિસ છે અને તેને આ હુમલામાં કેટલાંક સ્થાનિકોનો પણ સહયોગ મળ્યો હતો. દુજાના કાશ્મીરમાં મોસ્ટ વોન્ટડે આતંકી છે. ઈસ્માઇલ અને દુજાના બંને જ પાકિસ્તાનના નાગરિક છે. હુમલા માટે ઈસ્માઇલને હિઝબુલ મુજાહિદ્દીનના સ્થાનિક આતંકીઓએ પણ મદદ કરી હતી.

4/4
નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના અનંતનામાં અમરનાથ યાત્રિઓ પર સોમવારે થયેલ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ પાકિસ્તાની આતંકવાદી ઇસ્માઇલ ભાઈ હતો. તેણે અન્ય ત્રણ આતંકવાદીઓને સાથે રાખીને આ હુમલાનો પાર પાડ્યો અને 7 પ્રવાસીઓના જીવ લીધા. ઇસ્માઈળની તસવીર પણ હવે સામે આવી ગઈ છે અને સુરક્ષા એજન્સીઓ તેને પકડવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, આતંકવાદીઓના ઇરાદા વધુ ખતરનાક હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget