શોધખોળ કરો
પશ્ચિમ બંગાળમાં બે કાર્યકર્તાની હત્યાના વિરોધમાં BJPએ કર્યું આજે બંધનું એલાન
1/4

પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કથિત રાજનીતિક હત્યાઓને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. શાહે ટ્વિટ કર્યું કે, “પશ્ચિમ બંગાળના બલરામપુરમાં ભાજપના કાર્યકર્તા દુલાલ કુમારી હત્યા વિષે જાણીને દુખ થયું. પશ્ચિમ બંગાળની ભૂમિ પર આ ક્રૂરતા અને હિંસા શર્મજનક અને અમાનવીય છે. મમતા બેનર્જીની સરકાર રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા નિષ્ફળ કરી છે.”
2/4

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસામાં છેલ્લા કેટલાક દિવસોમાં બે કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. જેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજ 12 કલાક બંધનું એલાન કર્યું છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે બંગાળની મમતા સરકારને નિષ્ફળ ગણાવી છે. મમતા સરકારે આ ઘટનાની તપાસ સીઆઇડીને સોંપી છે.
Published at : 03 Jun 2018 08:56 AM (IST)
View More





















