શોધખોળ કરો

ભાજપમાં 75થી વધુ ઉંમરના વ્યક્તિને ચૂંટણી લડવા પર કોઈ જ પ્રતિબંધ નથી: અમિત શાહ

1/3
ભોપાલ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતા શાહે કહ્યું કે, પાર્ટીમાં એવો કોઈ જ નિયમ નથી અને એવી કોઈ જ પરંપરા નથી કે, 75 વર્ષની ઉંમર પાર કરી ચુકેલા નેતાઓને ચૂંટણી લડવાની અનુમતી ન આપવામાં આવે. તેમણે કહ્યું કે, 75 વર્ષ વટાવનારી વ્યક્તિ પણ ચૂંટણી લડી શકે છે. જણાવી દઈએ કે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પાર્ટીના માર્ગદર્શક મંટળમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તેના બાદ આ મજબૂત નિશ્ચય સામે આવ્યો હતો કે ભાજપે હવે ચૂંટણી લડવા માટે 75 વર્ષ નક્કિ કરી દીધી છે.

2/3
મધ્યપ્રદેશના બે મંત્રીઓ બાબૂલાલ ગૌર અને સરતાજ સિંહના 75 વર્ષ પૂરા કર્યાબાદ મંત્રી પદ પરથી હટાવવાને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં અમિત શાહે કહ્યું, ‘કોને મંત્રી બનાવવું અને નહીં બનાવવું આ રાજ્ય અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને અધિકાર છે, પરંતુ પાર્ટીમાં ના તો એવો નિયમ છે કે ના કે એવી પરંપરા 75 વર્ષની ઉંમરબાદ તમે ચૂંટણી ના લડી શકો, તેઓ ચૂંટણી લડી શકે છે.’ ત્યાં મધ્યપ્રદેશના રાજ્યસભા સાંસદ રહી નજમા હેપતુલ્લાને 75 વર્ષની ઉંમર થતા કેન્દ્રીયમંત્રી પદથી હટાવી મળીપુરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી

RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર

કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Embed widget