શોધખોળ કરો

ભારતનાં આ રાજ્યમાં બેથી વધારે બાળક હશે તેને નહીં મળે સરકારી નોકરી!

1/3
શર્મા અનુસાર, ટ્રેક્ટર આપવા, આવાસ ઉપલબ્ધ કરાવવા અને અન્ય એવા જ લાભવાળી સરકારી યોજનાઓ માટે પણ બે સંતાનની નીતિ લાગુ થશે. રાજ્ય ચૂંટણી પંચના આધીન થનારી પંચાયત, નગર નિગમ અને સ્વાયત્ત પરિષદ ચૂંટણીમાં પણ ઉમેદવાર માટે આ નિયમ લાગુ થશે. રાજ્યના શિક્ષણ પ્રધાન શર્માએ કહ્યું કે, આ નીતિનો ઉદ્દેશ વિશ્વવિદ્યાલય સ્તર સુધીની તમામ કન્યાઓને મફત શિક્ષણ આપવાનો છે. તેમણે કહ્યું કે, અમે ફી, ટ્રાન્સપોર્ટ, પુસ્તક અને છાત્રાલયમાં ભોજન વગેરેની સુવિધા ફ્રીમાં આપવા માગીએ છીએ. તેનાથી સ્કૂલમાં ભણતા બાળકોની સંખ્યામાં ઘટાડાને રોકી શકાશે.

2/3
 અસમના સ્વાસ્થ્ય મંત્રી હિમંત વિશ્વ શર્માએ કહ્યું કે, આ ડ્રાફ્ત જનસંખ્યા નીતિ છે. અમે ભલામણ કરી છે કે, બેથી વધારે સંતાન હોય તેને કોઈપણ સરકારી નોકરી નહીં મળે. તેમણે કહ્યું કે, આ શરતને પૂર્ણ કર્યા બાદ નોકરી મેળવનાર કોઈપણ વ્યક્તિ પોતાના કાર્યકાળના અંત સુધી તેને લાગુ પાડવાની રહેશે.

3/3
ગૌહાટીઃ ભારતમાં વધતી જનસંખ્યાને લઈને અનેક પગલા લેવામાં આવ્યા, પરંતુ ચીનની જેમ જ તેના પર કોઈ કડક નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે ભારતના અસમ રાજ્યમાં તેને લઈને કડક કાયદો લાવવાની વાત ચાલી રહી છે. અસમ સરકારે ભલામણ કરી છે કે, બેથી વધારે સંતાન હોય તેને સરકારી નોકરી ન આવવાનો નિયમ બનાવવામાં આવે. અસમ સરકારે એક જનસંખ્યા નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં બેથી વધારે સંતાન હોય તેને સરકારી નોકરી ન આપવા અને રાજ્યમાં તમામ કન્યાઓને વિશ્વવિદ્યાલય સુધીનું શિક્ષણ ફ્રીમાં આપવાની ભલામણ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

Embed widget