શોધખોળ કરો

અનોખા લગ્નઃ દિકરીના લગ્નમાં 90 લોકોને ભેટમાં આપ્યા મકાન, જાણો કોણ છે આ કરોડપતિ

1/7
2/7
3/7
દરેક ઘર 12 બાય 20 ફુટ આકારનું વન રૂમ કિચનવાળું છે. તેમાં બે બારી, બે દરવાજા, લાઈટ ફિટિંગ અને કલર કરાવવામાં આવ્યો છે. અહીં રહેનાર દરેકને ફિલ્ટર પાણી પીવા માટે મળશે. દરેક ઘરની કિંમત સવા લાખ રૂપિયા છે. તેમનો ટાર્ગેટ 108 ઘર બનાવવાનો હતો પરંતુ લગ્ન સુધી 90 ઘર જ બનાવી શકાયા. માટે 90 ઘર ભેટમાં આપવામાં આવ્યા.

4/7
પ્રશાંતે ઘર આપતા પહેલા ત્રણ માપદંડો નક્કી કર્યા હતા. પ્રથમ વ્યક્તિ ગરીબ બોય, તે ઝૂંપડામાં રહેતી હોય અને ત્રીજું તે કોઈપણ પ્રકારનો નશો ન કરતો હોત. દુલ્હન શ્રેયાનું કહેવું છે કે, પરિવારનું માનવું છે કે, સમાજને કંઈક આપવું જોઈએ. બસ આ જ વિચારથી પરિવારે ગરીબોને મકાન બનાવીને આપવાનો નિર્ણય કર્યો. તેમના પતિ બાદલ જૈનને પણ આ વિચાર પસંદ પડ્યો.

5/7
પ્રશાંતના નામના આ વેપારીએ દિકરીના લગ્નના દિવસે 90 લોકોને તેમના નવા ઘરની ચાવી સોંપી. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે હાલમાં જ કર્ણાટકના માઇનિંગ કિંગ રેડ્ડી ભાઈઓના ઘરે દિકરીના લગ્નમાં 500 કરોડથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

6/7
પહેલા તેમણે પોતાની દિકરીના લગ્નનું બજેટ 80થી 90 લાખ રૂપિયા રાક્યું હતું, પરંતુ પોતાના એક ભાજપ ધારાસભ્ય મિત્રની સલાહ પર તેમણે પોતાનો નિર્ણય બદલ્યો.

7/7
મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક વેપારીએ પોતાની દિકરીના લગ્નમાં 90 બેઘર લોકોને ઘરની ભેટ આપી છે. લગ્નમાં નકામા ખર્ચ કરવાની જગ્યાએ તેમણે ગરીબ લોકોને ઘર આપવાનો નિર્ણય કર્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય

Embed widget