શોધખોળ કરો
મુંબઈઃ રાજકારણીએ ટીવી એક્ટ્રેસને પોતાની સાથે સેક્સ માણવા કહ્યું, એક્ટ્રેસ ઈન્કાર કરતાં શું કર્યું? જાણો વિગત
1/4

કહેવાય છે કે, અભિનેત્રી ટીવી ઉદ્યોગનું જાણીતું નામ છે અને તેણે અનેક પંજાબી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. જ્યારે શેટ્ટી એક જાણીતી રાજકીય પાર્ટીનો પદાધિકારી પણ છે.
2/4

ધરપકડની તલવાર લટકતી દેખાતા આરોપી વિશ્વનાથે સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ત્યાર બાદ શેટ્ટી હાઈકોર્ટમાં જામીન લેવા માટે જવાનો હતો પરંતુ તે પહેલા પોલીસે તેની ધરપકડ કરી લીધી.
Published at : 22 Mar 2018 10:43 AM (IST)
View More























