એટલે કે 23 ફેબ્રુઆરી અને ગુરૂવાર સુધીમાં તમારે બેંકના તમામ કામ પતાવી લેવા પડશે. જો કે, બેંકની આ રજાઓ દરમિયાન પણ તમે ઓનલાઇન બેંકિગ દ્વારા ફંડ ટ્રાન્સફર અને અન્ય કામ કરી શકશો.
3/4
રાજકોટઃ આજે બેન્કિંગ કામકાજ વહેલી તકે પૂરું કરી લેવું પડશે. જો કોઈ કારણસર કામકાજ ચૂકી ગયા તો પાંચ દિવસ સુધી રાહ જોવી પડી શે છે. આગામી પાંચમાંથી 4 દિવસ બેંકો બંધ રહેશે.
4/4
24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીમાં સુધીના પાંચ દિવસમાંથી 4 દિવસ સુધી બેંક બંધ રહેશે, એવામાં ફરી એકવાર રોકડની ખોટને કારણે લોકોને હેરાનગતિ ભોગવવી પડે એવું બને, કારણ કે બેંક બંધ રહેતાં એટીએમ માં પણ રોકડ પૂરી થઇ જશે.