બેંગલુરુમાં ગુરૂવારે સાંજે બેલંદૂર તળાવમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગનો ધુમાડો એટલો બધો હતો કે આસપાસના વિસ્તારને અસર થઈ હતી.
2/6
3/6
4/6
ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો
5/6
6/6
આ તળવમાં પ્રદૂશણના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ લેકમાં ગંદગી અને કચરાના કારણે આ ઘટના બની છે. આ પહેલા પણ બેંગલુરૂમાં લેકમાં ગંદકીના કારણે સફેદ ફીણ વળી જવાની ઘટનાઓ બની હતી.