શોધખોળ કરો
તેલંગાણામાં કિંગમેકર બનવા માંગતી હતી BJP, મળેલી સીટનો આંકડો જાણીને લાગશે મોટો આંચકો
1/4

2014માં બનેલા તેલંગાણા રાજ્યમાં ટીઆરએસ એક મજબૂત કિલ્લાની જેમ નજરે પડી છે. કેસીઆરએ પાંચ વર્ષમાં રાજ્યમાં જે પ્રકારે તેમની પાર્ટી અને સંગઠનનું વિસ્તરણ કર્યું તે ચૂંટણી પરિણામમાં જોવા મળ્યું. જ્યારે બીજેપી સહિત કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને ભારે નુકસાન થયું છે.
2/4

બીજેપીએ તેલંગાણામાં 20થી વધારે સીટ જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ તેને સ્પર્શ કરવાનું તો દૂર જૂના રેકોર્ડને પણ જાળવી શક્યું નથી. બીજેપીના પહેલા અહીં પાંચ ધારાસભ્યો હતો પરંતુ હવે આ સંખ્યા ઘટીને માત્ર એક થઈ ગઈ છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં TRS 88 સીટો સાથે બે તૃતીયાંશ બહુમત સાથે બીજીવાર સત્તામાં આવી છે.
Published at : 11 Dec 2018 06:29 PM (IST)
View More





















