શોધખોળ કરો

ભાજપ હવે દેશમાં સૌથી મોટો સત્તાધારી પક્ષ, 13 રાજ્યોમાં સરકાર, 2 રાજ્યોમાં સાથી પક્ષોની સરકાર, જાણો વિગત

1/16
ઉત્તર પ્રદેશમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે અને 16 માર્ચે મુખ્યમંત્રી નક્કી થશે.

2/16
મણિપુરમાં ભાજપને સંપૂર્ણ બહુમતી નથી મળી પણ એન. બિરેન સિંહે મુખ્યમંત્રીપદના શપથ લીધા છે. બિરેન સિંહ 15 દિવસમાં બહુમતી સાબિત કરશે.

3/16
અરૂણાચલ પ્રદેશમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને પેમા ખાંડુ મુખ્યમંત્રી છે.

4/16
ઝારખંડમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને રધુવર દાસ મુખ્યમંત્રી છે.

5/16
નવી દિલ્લીઃ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો સાથે જ ભાજપ હવે દેશનો સૌથી મોટો સત્તાધારી રાજકીય પક્ષ બન્યો છે. પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર રચાતાં દેશનાં 29 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ પૈકી 13 રાજ્યોમાં ભાજપની સરકાર છે જ્યારે 2 રાજ્યોમાં ભાજપના ટેકાથી સાથી પક્ષોની સરકાર છે. ક્યા રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી અને તેના ટેકાથી ચાલતી સરકારના મુખ્યમંત્રીઓ પર એક નજર નાંખો.

6/16
ઉત્તરાખંડમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે અને 16 માર્ચે મુખ્યમંત્રી નક્કી થશે.

7/16
રાજસ્થાનમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને વસુંધરા રાજે મુખ્યમંત્રી છે.

8/16
મધ્ય પ્રદેશમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી છે.

9/16
જમ્મુ અને કાશ્મીરમાં મહેબૂબા મુફતી ભાજપના ટેકાથી મુખ્યમંત્રી છે.

10/16
છત્તીસગઢમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને ડો. રમણસિંહ મુખ્યમંત્રી છે.

11/16
આસામમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને સર્બાનંદ સોનોવાલ મુખ્યમંત્રી છે.

12/16
હરિયાણાંમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી છે.

13/16
ગોઆમાં ભાજપને સંપૂર્ણ બહુમતી નથી પણ મનોહર પારિકર મુખ્યમંત્રી છે. પારિકર 16 માર્ચે બહુમતી સાબિત કરશે.

14/16
મહારાષ્ટ્રમાં શિવસેનાના ટેકાથી ભાજપની સરકાર છે અને દેવેન્દ્ર ફડણવિસ મુખ્યમંત્રી છે.

15/16
આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રાબાબુ નાયડુ ભાજપના ટેકાથી મુખ્યમંત્રી છે.

16/16
ગુજરાતમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને વિજય રૂપાણી મુખ્યમંત્રી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

Embed widget