શોધખોળ કરો

બિસ્લેરી, એક્વાફિના સહિત 93% બૉટલવાળું પાણી ખતરનાક, નળના પાણીથી બેગણા હોય છે પ્લાસ્ટિકના કણોઃ રિસર્ચ

1/8
નોંધનીય છે કે, ભારતમાં 10 કરોડ લોકો આર્સેનિક, ફ્લૉરાઇડ અને યૂરેનિયમ જેવા તત્વોથી યૂક્ત દુષિત પાણી પીવા માટે મજબૂર છે, આ સ્વાસ્થ્ય માટે ખુબજ ખતરનાક છે. આ ખુલાસો 100 થી વધુ વિશેષજ્ઞોએ ગુરુવારે નવી દિલ્હીની એક કૉન્ફરન્સમાં કર્યો છે.

2/8
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે આવેલા આ રિપોર્ટ અનુસાર, રિસચર્સને ટેસ્ટ દરમિયાન એક લીટરની પાણીની બૉટલમાં 10.4 માઇક્રોપ્લાસ્ટિક પાર્ટિકલ્સ મળ્યા, જે નળના પાણીમાં મળતા કણોથી પણ બેગણા વધારે હતા.

3/8
રિસર્ચર્સનું માનવું છે કે, પાણીમાં પ્લાસ્ટિકના કણો બૉટલ ભરતી વખતે આવે છે. પ્લાસ્ટિકના કણોમાં પૉલીપ્રૉપાઇલીન, નાયલૉન અને પૉલીઇથાઇલીન ટેરેપથાલેટ સામેલ છે. આ બધાનો ઉપયોગ બૉટલનું ઢાંકણ બનાવવામાં થાય છે.

4/8
રિપોર્ટમાં એ પણ કહેવામા આવ્યું છે કે બિસ્લેરી, એપ્યૂરા, જેરોલસ્ટીનર, મિનાલ્બા અને વાહાહા જેવી બ્રાન્ડ્સમાં પણ પ્લાસ્ટિકના કણો મળી આવ્યા છે.

5/8
ભારતની બિસ્લેરી અને એક્વાફિના ઉપરાંત એક્વા, દસાની, એવિયન, નેસ્લે પ્યૉર લાઇફ અને સાન પેલેગ્રિનો જેવી બ્રાન્ડ્સના નમૂનામાં પ્લાસ્ટિકના કણો મળ્યા હતા.

6/8
ભારત સહિત 9 દેશોમાંથી આ માટે નમૂના લેવામાં આવ્યા, આ ટેસ્ટ માટે ભારત સહિત અમેરિકા, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, કેન્યા, લેબનાન, મેક્સિકો અને થાઇલેન્ડ સામેલ છે. આમાં લગભગ 93 ટકા નમૂનામાં પ્લાસ્ટિકના અવશેષો મળ્યા.

7/8
નવી દિલ્હીઃ એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે બિસ્લેરી, અક્વાફિના સહિતની 93 ટકા બૉટલપેક પાણી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. દુનિયાભરમાં 90 ટકા બૉટલપેક પાણીમાં પ્લાસ્ટિકના બારીક કણ રહેલા હોય છે. આમાં દુનિયાના 9 દેશોના 11 મોટી બ્રાન્ડ્સ સામેલ છે, જેમાં ભારતની બિસ્લેરી, એક્વાફિના અને ઇવિયન જેવી કંપનીઓ પણ છે.

8/8
ન્યૂયોર્કની સ્ટેટ યૂનિવર્સિટીના રિસર્ચર્સે આ બ્રાન્ડ્સના 27 લૉટમાંથી 259 બૉટલનો ટેસ્ટ કર્યો, આ માટે દિલ્હી, ચેન્નાઇ, મુંબઇ સહિતના દુનિયાના 19 શહેરોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. આમાં પ્લાસ્ટિકના અવશેષો મળી આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget