શોધખોળ કરો

બેંગલોરમાં કોંગ્રેસી ધારાસભ્યો વજુભાઈ વાળાને મળીને શું કરશે રજૂઆત? જાણો વિગત

1/5
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે ભાજપને મહાત્મા ગાંધીજીના મૂલ્યોને યાદ કરાવવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક વિધાનસભા જતા પહેલા કોંગ્રેસે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા કે જેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચુકયા છે તેમને મળવા માટેનો સમય પણ માંગ્યો છે.

2/5
ગુજરાત કોંગ્રેસના ૪ર ધારાસભ્યોને કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળા સાથે સારા સંબંધો છે અને તેથી જ આ બધા તેમને મળવા ઇચ્છુક છે. એક ધારાસભ્યએ જણાવ્યુ છે કે વિધાનસભામાં વજુભાઇ વાળા અમારા સીનીયર રહી ચુકયા છે. અમે તેમની પાસેથી અનેક સંસદીય પ્રણાલી શીખ્યા છીએ. અમે તેમને મળવાનો સમય માંગ્યો છે. તેઓ પોતાના પક્ષના ધારાસભ્યોને સમજાવવાની ક્ષમતા પણ રાખે છે.

3/5
 તેઓએ રાજયસભાની ચૂંટણીમાં ગેરરીતિઓ અપનાવી છે જેથી અમારે બેંગલુરુ આવવુ પડયુ છે. અમે અમારી શાંતિપુર્વકની પ્રાર્થનાઓથી ભાજપને અને ગુજરાતની જનતાને સંદેશો આપશુ કે ગાંધીજી શાંતિ અને આદર્શોમાં માનતા હતા. ભાજપે ગુજરાતમાં ભયનું વાતાવરણ ઉભુ કર્યુ છે તેથી અમારે પરાણે અહી આવવુ પડયુ છે. અમે ભાજપને યાદ દેવડાવવાનો પ્રયાસ કરશુ કે ગાંધીજી આ પ્રકારના કાર્યોમાં માનતા ન હતા.

4/5
 બેંગલુરુથી ૬૦ કિલોમીટર દુર બિદાડી ગામે આવેલા ઇગલટન રિસોર્ટમાંથી કોંગ્રેસના એક ઉચ્ચ ધારાસભ્યએ મીડિયાને પોતાનુ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યુ હતુ કે, અમે કર્ણાટક વિધાનસભાની મુલાકાત લેવાનો અને મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરવાનો નિર્ણય લીધો છે. ભાજપે ગાંધીજીના નામે અનેક તહેવારો ઉજવવાનો પ્રયાસ કર્યો છે એટલુ જ નહી તેણે મહાત્મા મંદિરના નામે એક માળખુ પણ ઉભુ કર્યુ છે પરંતુ ભાજપના લોકો ગાંધીજીના આદર્શોનું પાલન કરતા નથી.

5/5
નવી દિલ્હી: ગુજરાતમાં પૂરની સ્થિતિ છે ત્યારે ત્યારે બેંગલુરુના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો મોજ કરી રહ્યા છે એવા આરોપો બાદ હવે કોંગ્રેસે એક નવી રણનીતિ બનાવી છે અને આવતીકાલે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો કર્ણાટક વિધાનસભા સુધીની એક શાંતિકુચ યાત્રા યોજવાનો નિર્ણય લીધો છે. આ ધારાસભ્યો વિધાનસભા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ મૌન પ્રદર્શન કરશે અને ભાજપને શાંતિ આપે તેવો સંદેશ આપવાનો પ્રયાસ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget