નોંધનીય છે કે, નગમા મધ્ય પ્રદેશમાં સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરી રહી છે. વિતેલા થોડા દિવસોમાં તેણે ગ્વાલિયર, શિવપુરી, કરેરા, ડબરામાં પ્રચાર કર્યો હતો.
4/6
નગમાએ સમય પર ન આવવા પર લોકોની માફી માગી અને તેના માટે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે, મામા જીએ રસ્તા જ એવા બનાવ્યા છે કે આપણે સમય પર ન પહોંચી શકીએ.
5/6
નગમાએ જ્યારે તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેની કાર્યકર્તાઓ સાથે બોલાચાલી થઈ ગઈ. બાદમાં નગમાએ તેમની પાસેથી માઈક લઈને સભાને સંબોધિન કરવાનું ચાલી કરી દીધું હતું.
6/6
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે શિવપુરી પહોંચેલ કોંગ્રેસ નેતા અને એક્ટ્રેસ નગમાને મળવા માટે કોંગ્રેસ કાર્યકર્તા બાખડી પડ્યા હતા. સ્ટેજ ર જ બન્ને નેતાઓની વચ્ચે ખૂબ મારપીટ થઈ હતી.