શોધખોળ કરો

શશિકલા સામે જયલલિતાને ધીરે ધીરે ઝેર આપી ખતમ કરવાનો થયો હતો આક્ષેપ, જાણો શું છે વિવાદ ?

1/6
ચેન્નાઈ: વી. કે. શશીકલા એક પણ ચૂંટણી લડ્યા વિના તમિલનાડુના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. હાલના સીએમ પન્નીરસેલ્વમ પણ રાજીનામુ આપવા તૈયાર થઈ ગયા છે. ત્યારે જાણો કોણ છે શશિકલા અને કેવી હતી તેમની મૈત્રી જયલલિતા સાથે.

2/6
જયલલિતાના મૃત્યુ પછી પક્ષમાં સત્તાના બે કેન્દ્રો સર્જાયા હતા, જેમાં એક શશીકલાનું હતું અને બીજું પન્નીરસેલવમનું. અમ્માના મૃત્યુ પછી એઆઈએડીએમકેનો વારસો ચિનમ્માને સોંપવાની વાત થતાં જ જયલલિતાની ભત્રીજી અને અન્ય સ્વજનોએ શશીકલાને ધોકેબાજ કહીને તેમનો વિરોધ કર્યો હતો. શશીકલા અને પન્નીરસેલવમ થેવર સમુદાયના નેતાઓ છે. આ બંને નેતાઓ પાસે જયલલિતા જેવો જનાધાર નથી, પરંતુ જયલલિતાના ગાઢ સાથીદારના નાતે શશીકલાનું પલડું પન્નીરસેલવમથી થોડું નમી ગયું છે.

3/6
જોકે, સતત જયલલિતાની સાથે રહેવાના કારણે શશીકલાનો પણ એઆઈએડીએમકેમાં જબરદસ્ત પ્રભાવ ઊભો થયો હતો. પક્ષના વરિષ્ઠ સભ્યો, કાર્યકરો અને સનદી અધિકારીઓ જયલલિતાને અમ્મા અને શશીકલાને ચિનમ્મા તરીકે સંબોધિત કરતા.

4/6
વર્ષ ૨૦૧૧માં કેટલાક લોકોએ શશીકલા પર જયલલિતાને ઝેર આપવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. શશીકલા પર આરોપ હતો કે, તેઓ અમ્માની હત્યા કરીને પતિ નટરાજનને તમિલનાડુના મુખ્યમંત્રી બનાવવા માગે છે.આ વિવાદ પછી જયલલિતાએ શશીકલાને પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. જોકે, આ ઘટના પછી શશીકલાએ માફી માગીને જયલલિતાને મનાવી લીધા હતા અને તેમને પક્ષમાં ફરી સ્થાન મળી ગયું હતું.

5/6
છેલ્લાં ૩૦ વર્ષથી જયલલિતાના રાજકીય દાવપેચના સાક્ષી રહ્યા છે. આશરે ત્રણ દાયકા સુધી જયલલિતાના ગાઢ સાથીદાર તરીકે પણ શશીકલા તેમની સાથે પડછાયાની જેમ રહ્યા હતા. જયલલિતા હોસ્પિટલના બિછાને હતા ત્યારે પણ શશીકલા સતત તેમની સાથે હતા. એઆઈએડીએમકેમાં જયલલિતાને વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો અમ્મા તરીકે સંબોધિત કરતા, જ્યારે શશીકલાને ચિનમ્મા તરીકે બોલાવતા. ચિનમ્માનો અર્થ નાની અમ્મા કે બહેન એવો થાય છે.

6/6
શશીકલા અને જયલલિતાની મુલાકાત વર્ષ ૧૯૮૦માં થઈ હતી. એ અરસામાં શશીકલા પક્ષના પ્રચાર સચિવ હતા. એ પછી જયલલિતા અને શશીકલાની દોસ્તી જામી હતી. જયલલિતાની 'અમ્મા' બનવાની સફરની સૌથી નજીકના સાક્ષી શશીકલા છે, જે સળંગ ૩૦ વર્ષ તેમના રાજકીય અને અંગત સાથીદાર રહ્યા હતા. શશીકલા પોતાના પરિવાર સાથે જયલલિતાની સાથે તેમના ઘરમાં રહેવા લાગ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

Embed widget