શોધખોળ કરો

બાળકોને ચોકલેટ વહેંચી રહેલા ગૂગલના એન્જિનીયરને ભીડે બાળક ચોર સમજીને મારી નાંખ્યો

1/6
સલાહમે બાળકોને ચોકલેટ આપવાની કોશિશ કરી. ત્યારે કોઇએ બાળકો ચોરની અફવા ઉડાડી દીધી. જોતજોતામાં ભીડ એકઠી થઇ ગઇ અને તેમને આ ચારેયને મારવાનું શરૂ કરી દીધું. વળી કેટલાક લોકોએ આ ચારેયની તસવીર બાળક ચોર તરીકે વૉટ્સએપ ગ્રુપમાં નાંખી દીધી હતી.

2/6
હૈદરાબાદના રહેવાસી અજામ પોતાની મિત્રો સાથે એક બીજા મિત્રને મળવા આવ્યો હતો. મળ્યા બાદ તે બધા કારથી પરત ફરી રહ્યાં હતાં. ત્યારે મુરકી નજીક ગામમાં આ લોકોએ કેટલાક સ્કૂલના બાળકોને જોયા.

3/6
ઓરદ પોલસી સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, વૉટ્સએપ દ્વારા બાળકો ચોરવાની અફવા ફેલાવવામાં આવી હતી. અમે ત્રણ વૉટ્સએપ એડમીનની ધરપકડ કરી લીધી છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે કહ્યું કે, અમારી નજર ઘટના પર છે અને પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

4/6
ઘાયલોને પહેલા બીદરની સરકારી હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યા બાદમાં તેમને હૈદારબાદની હૉસ્પીટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના 13 જુલાઇની છે.

5/6
 પરિવારજનોનું કહેવું છે કે, બીદરામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બધા ચારેય હૈદરાબાદથી આવ્યા હતા. આ દરમિયાન એકે બાળકોને ચોકલેટ વહેંચી. ત્યારે ભીડે તેને બાળક ચોર સમજીને મારમારવાનું શરૂ કરી દીધું. જેમાં અજામનું મૃત્યુ થઇ ગયુ હતું. વળી, બશીર, સલાહમ અને અકરમ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.

6/6
બેગ્લુંરુઃ બાળક ચોરના નામે પર ભીડની હિંસાથી વધુ એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો છે. કર્ણાટકના બીદર જિલ્લામાં ભીડે એક 32 વર્ષના સૉફ્ટ એન્જિનીયર અજામ (27)ની કથિત રીતે મારીમારીને હત્યા કરી દીધી છે. ભીડમાં અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક કતારનો નાગરિક છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget