શોધખોળ કરો

ડાન્સર સપના ચૌધરી કૉંગ્રેસ કાર્યાલય પહોંચી, પાર્ટી માટે કરી શકે છે પ્રચાર

1/4
નવી દિલ્લી: હરીયાણાની મશહૂર ડાન્સર સપના ચૌધરી રાજકારમાં એન્ટ્રી કરી શકે છે. સપના ચૌધરીના રાજકારણમાં આવવાની અટકળો ત્યારે લાગી રહી છે જ્યારે તે શુક્રવારે અચાનક કૉંગ્રેસ ઓફિસમાં જોવા મળી. આ પહેલા તેણે દસ જનપથ જઈને સોનિયા ગાંધી સાથે મળવા માટેનો સમય પણ માંગ્યો.

2/4
કૉંગ્રેસ કાર્યાલયમાં સપના ચૌધરીને જોઈને ત્યાં હાજર કાર્યકર્તાઓ અને નેતાઓ જમા થઈ ગયા હતા. તેમણે સપના સાથે સેલ્ફી લીધી અને સપના ચૌધરી જિંદાબાદના નારા પણ લગાવ્યા. થોડા સમયમાં સપના ચૌધરી એક અલગ અંદાજમાં જોવા મળી શકે છે.

3/4
સપનાએ કહ્યું તે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીને ખૂબ પસંદ કરે છે અને મુલાકાત કરવાની ઈચ્છા પણ રાખે છે. સપનાએ કહ્યું કૉંગ્રેસે આટલા વર્ષો સુધી દેશને સંભાળીને રાખ્યો છે. સપનાએ કહ્યં જે લોકો તેના ગીતને પસંદ કરે છે જરૂરી નથી કે તે લોકો મત પણ આપે. પરંતુ તેણે પોતાનું કામ કરવું છે.

4/4
 10 જનપથ પહોંચવાના કારણે થોડીવાર તો અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે સોનિયા ગાંધીને મળીને આવી છે. સપના ચૌધરીએ કહ્યું તે કૉંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરી શકે છે. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં સપનાએ કહ્યું, હાલ તે રાજકારણમાં નહી આવે. પરંતુ તેણે કહ્યું તે કૉંગ્રેસ માટે પ્રચાર કરી શકે છે અને ભવિષ્યમાં સક્રિય રાજકારણમાં આવી શકે છે. આ બધું જ ભગવાન પર નિર્ભર કરે છે. કૉંગ્રેસ કાર્યાલય પહોંચી ત્યારે તેની સાથે દિલ્લીના પૂર્વ ધારાસભ્ય જયકિશન પણ હાજર હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget