શોધખોળ કરો
યુવતીને તેનો એક્સ બોયફ્રેન્ડ આપતો હતો ન્યૂડ ફોટા લીક કરવાની ધમકી, પછી મંગેતર સાથે મળીને કર્યું આવું કામ, જાણો વિગત
1/5

પ્લાન મુજબ ડોલીએ તેનો એક્સબોય ફ્રેન્ડ રેલવે સ્ટેશન પર મળવા બોલાવ્યો અને ત્યાં આસપાસ ફર્યા હતા. જે બાદ તેઓ બુક કરાવેલી હોટલમાં ગયા હતા. જ્યાં તેમણે ફૂડ અને કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે કુમાર વોશરૂમમાં ગયો ત્યારે ડોલીએ ડ્રિંકમાં ઉઁઘની ગોળીઓ નાંખી દીધી હતી. જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. જે બાદ તેણે તેના ફિયાન્સ ચૌધરીને હોટલ પર બોલાવ્યો હતો અને તેની બોડી મથુરાના લક્ષ્મી નગરમાં જૂના યમુના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધી હતી.
2/5

ડોલીએ પોલીસને કહ્યું કે, આશરે બે વર્ષ પહેલા તે ગ્રેટર નોઇડામાં જોબ માટે ગઈ હતી. જ્યાં તેની મુલાકાત મોહિત માલવી સાથે થઈ હતી. તે એક કંપનીમાં મેનપાવર પૂરો પાડતો હતો. માવીએ તેને 10,000 રૂપિયાની નોકરીની ઓફ કરી હતી. જે બાદ તેણે માવી સાથે રહેવાનું શરૂ કર્યું અને શારિરિક સંબંધ પણ બાંધ્યા. માવી ડોલી સાથે મેરેજ કરવા માંગતો હતો. જેના કારણે તેને બ્લેકમેઇલ કરવા માંડ્યો અને તેના ન્યૂડ ફોટા ફરતા કરી દેવાની ધમકી આપવા લાગ્યો.
Published at : 02 Sep 2018 04:34 PM (IST)
View More





















