શોધખોળ કરો

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલો, આર્મી ડેના ભાષણ દરમિયાન બે ડ્રૉનથી થયો વિસ્ફોટ

1/6
વેનેઝુએલાના સંચાર મંત્રી જોર્ગ રોડ્રિગેઝના જણાવ્યા મુજબ, આ હુમલો માદુરોને મારવાનો પ્રયાસ હતો. તેમનું આ ભાષણ ટેલીવિઝન પર લાઈવ દેખાડવામાં આવી રહ્યું હતું. હુમલા દરમિયાનનું એક ફુટેજ કેમેરામાં ઝીલાય ગયાં છે.

2/6
જોર્ગ રોડ્રિગેઝે હુમલાનો આરોપ દેશના દક્ષિણપંથી વિપક્ષ પર લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, જે રીતે મેમાં થયેલી ચૂંટણીમાં વિપક્ષને હાર મળી હતી, તેવી જ રીતે આ વખતે પણ તેઓ અસફળ રહ્યાં છે.

3/6
 આ બાદ તેમને વચ્ચે જ ભાષણ રોકી દીધું અને કરાકસ સેના રાષ્ટ્રપતિને તરતજ ત્યાંથી સુરક્ષિત સ્થળ પર લઇ ગઇ. સરકારે કહ્યું કે, આ આખી ઘટનામાં સાત સૈનિકો ઘાયલ થયા છે.

4/6
ભાષણ દરમિયાન માદુરો અને તેમની સાથે ઊભા રહેલા અધિકારી પોતાની તરફ આવતાં ડ્રોન્સ જોઈ રહ્યાં છે. જોકે તેની આગળના દ્રશ્ય કાપી નાખવામાં આવ્યાં છે. જે અંતિમ દ્રશ્ય ફુટેજમાં દેખાડવામાં આવ્યું છે તેમાં અનેક સૈનિકો બચવા માટે ભાગતાં દેખાય છે. સાથે જ તેમાં તેજ ધડાકાના અવાજો પણ સંભળાય છે.

5/6
નિકોલસ માદુરોએ ઘટના બાદ સરકારી ચેનલ પર કહ્યું , ‘‘આ હુમલો મારી હત્યા કરવા માટે કરવામાં આવ્યો હતો, તેમને આજે મારી હત્યા કરવાની કોશિશ કરી.’’ તેમને કહ્યું કે ‘‘એક ઉડતા ડ્રૉનથી મારી સામે વિસ્ફોટ થઇ ગયો.’’

6/6
કરાકસઃ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના કાલે એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો જેમાં તે બચી ગયા. માદુરો કાલે રાજધાની કરાકસમાં નેશનલ ગાર્ડના 81 વર્ષ પુરા થવા પર મનાવવામાં આવી રહેલા સમારોહમાં ભાષણ આપી રહ્યાં હતા, ત્યારે તેમની પાસે કેટલાક વિસ્ફોટક આવીને પડ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Embed widget