શોધખોળ કરો
વધુ એક અર્થશાસ્ત્રીએ છોડ્યો સરકારનો સાથ, સુરજીત ભલ્લાએ PMEACમાંથી આપ્યું રાજીનામું
1/3

જણાવીએ કે, ઉર્જિત પટેલે 10 ડિસેમ્બરે જ ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હવે સુરજીત ભલ્લાના રાજીનામાના અહેવાલ આવ્યા છે. પહેલા જ કહેવાતું હતું કે સ્વાયત્તાના મુદ્દે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણને કારણે રાજીનામું આપશે પરંતુ ત્યારે કોઈ રીતે એવું ન થયું અને આ મુદ્દે સમાધાન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યાર બાદ ઉર્જિત પટેલે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે.
2/3

ભલ્લાએ સોશિયલ નેટવર્કિંગ સાઉટ ટ્વિટર પર લખ્યું, પીએમઈસીના પાર્ટ સભ્યપદ પરથી મેં 1 ડિસેમ્બરે રાજીનામું આપ્યું છે. આ સમિતિમાં નીતિ આયોગના સભ્ય બિબેક દેબરોય અધ્યક્ષ હતા. અર્થશાસ્ત્રી રથિન રોય, અશિમા ગોયલ અને શામિકા રવિ આ સમિતિના અન્ય સભ્ય છે.
Published at : 11 Dec 2018 02:29 PM (IST)
View More





















